SearchBrowseAboutContactDonate
Page Preview
Page 602
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे पटादौं न भवितव्यमिति सामर्थ्यात् तं तं पर्यायमपेक्षते, इति सुप्रतीतमेतत् । ततस्तेन तेन पर्यायेणाऽभवनस्य तं तं पर्यायमपेक्ष्य संभवात् । तेऽपि परपर्यायास्तस्यो पयोगिन इति ' तस्ये'-ति व्यपदिश्यन्ते । एवं रूपायां च विवाक्षायां पटोऽपि घटस्य परपर्याय सम्बन्धेन सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरूपेण अभवनस्य सद्भावात् । तथा च-लौकिका अपि घटपटादीन् परस्परमन्योन्याभावमधिकृत्य सम्बन्धिनो व्यवहरन्तीति सुप्रसिद्धमेतत् । १। से नहीं होना है। अब यह उस २ रूप से नहीं होना रूप जो नास्तित्व है वह पदार्थ में प्रतीत ही है । अतः यह वस्तु का ही धर्म है । जो वस्तु का धर्म होता है वह एकान्ततः अभावरूप-तुच्छाभावरूप नहीं माना जाता है। विवक्षित पदार्थ “ उस उस रूपवाला नहीं है" ऐसा जो कहा जाता है वह भिन्न २ परपर्याय की अपेक्षा लेकर ही कहा जाता है। अर्थात-घट में पटरूपता नहीं है ऐसा जो कहा जाता है उसका तात्पर्य यह है कि पटादिगत जो पर्याय है वह घट में नहीं है इसलिये वह पर्याय अपेक्षित होकर घट में अभावरूप से प्रतिपादित की जाती है। यही परपर्याय का वहां नास्तित्वरूप संबंध है । यह नास्तित्वरूप अभवन उस उस पर्याय की अपेक्षा विना बनता नहीं है इसलिये उस उस पर्याय की अपेक्षा पड़ती है । इस तरह ये परपर्यायें उस विवक्षित पदार्थ की स्थिति में उपयोगी होती हैं इसलिये “ ये उसकी हैं" ऐसा व्यपदेश होता है । इस तरह की मान्यता में-विवक्षा में-पट भी घटका રૂપે ન હોવું” છે. હવે તે તે રૂપે નહીં હવા રૂપ એ જ નાસ્તિત્વ છે તે પદાર્થમાં પ્રતીત જ છે. તેથી તે વસ્તુને જ ધર્મ છે. જે વસ્તુને ધર્મ હોય છે તે એકાન્તતઃ અભાવરૂપ-તુચ્છભાવરૂપ માની શકાતો નથી. વિવક્ષિત પદાર્થ તે તે રૂપવાળ નથી એવું જે કહેવામાં આવે છે તે ભિન્ન ભિન્ન પરપર્યાયની અપેક્ષાએ જ કહેવાય છે. એટલે કે ઘડામાં પટરૂપતા નથી એવું જે કહેવાય છે તેનું તાત્પર્ય એ છે કે પટાદિગત જે પર્યાય છે તે ઘડામાં નથી. તે કારણે તે પર્યાય અપેક્ષિત થઈને ઘડામાં અભાવરૂપે પ્રતિપાદિત કરાય છે. એ જ પરપર્યાને ત્યાં નાસ્વિરૂપ સંબંધ છે એ નાસ્તિત્વરૂપ અભવન તે તે પર્યાયની અપેક્ષા વિના બનતું નથી, તે કારણે તે તે પર્યાયની આવશ્યકતા રહે છે. આ રીતે એ પર્યાયે તે વિવક્ષિત પદાર્થની સ્થિતિમાં ઉપયોગી થાય છે તે કારણે તે તેની છે” એ વ્યપદેશ થાય છે. આ પ્રકારની માન્યતામા-વિવક્ષામાં પટ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy