SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ मन्दीस्त्र मुपजायते इत्यर्थः । अर्थावग्रह विज्ञानाच्च प्राक् सर्वोऽपि व्यअनावग्रहः । चरमसमये जायमानोऽर्थावग्रह एकसमयमानः परमयोगिनां स्फुटगम्यः । व्यञ्जनावग्रहस्य च कालो जघन्यत आवलिकाऽसंख्येयभागः, उत्कर्पतः संख्येया आवलिकाः । ता अपि संख्येया आवलिकाः प्राणापान (उच्छ्वासनिःश्वास)- पृथक्त्यकालमाना वेदितव्याः । तदेतत् प्रतिवोधकदृष्टान्तेन व्यञ्जनावग्रहस्य प्ररूपणम् ।। पुद्गल अर्थावग्रह के कारण हो जाते हैं। एक समय से लेकर असंख्यात समयतक के शब्द पुद्गल ऐसे हैं जो उसके अर्थावग्रहरूप ज्ञान के हेतु नहीं होते हैं, किन्तु अन्तिम समय में ही यह अर्थावग्रहरूप ज्ञान का हेतु होता है, अतः एक समय के उन शब्द पुद्गलों से लेकर असंख्यात समय तक के ये जितने शब्दपुद्गल हैं वे स्पष्ट प्रतिभासजनक न हो सकने के कारण व्यंजनावग्रहरूप ही हैं। जिस अन्तिम शब्द पुद्गल के ग्रहण में स्पष्टज्ञान हुआहै वह अन्तिम पुद्गल ही अर्थावग्रह का जनक हुआ है । इसका काल एक समय प्रमाण है, यह परमयोगियों के ज्ञान का विषय है। व्यंजनावग्रह का जघन्य समय आवलिका के असंख्यातवें भाग प्रमाण है, तथा उत्कृष्टरूप से संख्यान आवलिका प्रमाण है । वे संख्यान आवलिकाएं प्राणापानपृथक्त्व अर्थात्-दोखे नब तक उछ्वास-निःश्वास-परिमित कालप्रमाण वाली समझना चाहिये । यह व्यंजनावग्रह का खुलासा प्रतियोधक के दृष्टान्त से हुआ। થઈ જાય છે, એક સમયથી માંડીને અસંખ્યાત સમય સુધીના શબ્દપુદ્ગલ એવાં છે જે તેના અર્થાવગ્રહ રૂપ જ્ઞાનનું કારણ થતાં નથી. પણ અંતિમ સમયમાં જ તે અર્થાવગ્રહરૂપ જ્ઞાનનું કારણ બને છે; તેથી એક સમયનાં તે શબ્દપુદ્ગલથી માંડીને અસંખ્યાત સમય સુધીના એ જેટલાં શબ્દપુદ્ગલ છે તે સ્પષ્ટ પ્રતિભાસજનક હોઈ ન શકવાને કારણે વ્યંજનાવગ્રહરૂપ જ છે. જે અન્તિમ શબ્દપુદ્ગલના પ્રહણથી સ્પષ્ટ જ્ઞાન થયું છે તે અન્તિમપુદંગલ જ અર્થાવગ્રહનું જનક થયું છે. તેને કાળ એકસમયને છે. તે પરમાગીઓના જ્ઞાન વિષય છે. વ્યંજનાવગ્રહને જઘન્ય સમય આવલિકાના અસ ખ્યાતમા ભાગને છે; તથા ઉત્કૃષ્ટ રૂપથી સંખ્યાતઆવલિકાપ્રમાણે છે. તે સંખ્યાતઆવલિકાઓ પ્રાણાપાનપૃથકત્વ એટલે કે બેથી નવ સુધી ઉછૂવાસ-નિઃશ્વાસપરિમિકોલ–પ્રમાણુવાળી સમજવી જોઈએ. વ્યંજનાવગ્રહને આ ખુલાસે પ્રતિબોધકના દૃષ્ટાંતથી થયે.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy