SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ मानवन्द्रिकाटीका-व्यञ्जनावग्रहभेदाः । રૂછ समीपेऽतिताडितझल्लरीनादश्रवणतः, तथा विद्युत्पातप्रत्यासन्नदेशावस्थितजनानां विद्युत्पातनिर्घोषश्रवणतो बधिरीभावः प्रजायते । शब्दपरमाणवो हि उत्पत्तिदेशादारभ्य सर्वतो जलतरङ्गन्यायेन प्रसरन्तः श्रोत्रेन्द्रियदेशमागच्छन्ति, ततः संभवत्युपधातः । अतः श्रोत्रेन्द्रियस्य अप्राप्यकारित्वं न सिध्यतीति । ननु यदि श्रोत्रेन्द्रियं स्वदेशमाप्तमेव शब्दं गृह्णाति नत्वप्राप्त, तर्हि यथा घाणेन्द्रियेण गन्धे गृह्यमाणे तत्र दूरासन्नतया भेदप्रतीतिनं भवति, तथा शब्देऽपि न स्यात् , प्राप्तस्यैव विषयस्य ग्रहणे सर्वोऽपि विषयः संनिहित एव स्यादिति दुराससन्नतया भेदप्रतीतिन संभवति, लोके तु प्रतीयते दूरासन्नतया शब्दः, यथा-' अयं दूरवर्ती शब्दः श्रूयते ' इति वदन्ति लोके । ताडन होता है, तब उसके कान बहिरे हो जाते हैं। इसी तरह विद्युत्पात के समय में जो व्यक्ति उसके पतन के स्थान से पास के स्थान में रहते हैं उनके कानों में उसके निर्घोष के श्रवण से बधिरता आजाती है । जिस प्रकार जल में उसकी तरङ्गे उत्पत्ति स्थान से लेकर तट तक फैलती हुई आती हैं इसी प्रकार शब्द के परमाणु भी उत्पत्ति स्थान से लेकर श्रोता के श्रोत्रेन्द्रिय प्रदेशतक फैलते हुए आते है, इससे श्रोत्रेन्द्रिय में उस शब्द के द्वारा उपघात होता है । इसलिये विषयकृत उपघात होने से श्रोत्रेन्द्रिय प्राप्यकारी सिद्ध होती है। __ शंका--यदि श्रोत्रेन्द्रिय में प्राप्यकारिता मानी जावे तो जिस प्रकार प्राप्यकारी घ्राणेन्द्रिय द्वारा गन्ध के ग्रहण होने पर उस गंध में दूर आसन्न आदि का भेद व्यवहार नहीं होता है, उसी प्रकार शब्द में भी यह भेद व्यवहार नहीं होना चाहिये, कारण वह तो प्राप्त को ही ग्रहण કાન બહેરા થઈ જાય છે. એ જ પ્રમાણે વિજળી પડવાને સમયે, જે વ્યક્તિઓ તેના પતનના સ્થાનની નજીકની જગ્યાએ હોય છે, તેમના કાનમાં તેને કડાકો સાંભળવાથી બહેરાશ આવી જાય છે. જેમ પાણીમાં તેનાં જાંઓ ઉત્પત્તિ સ્થાનથી માંડીને કિનારા સુધી ફેલાતાં ફેલાતા આવે છે એ જ પ્રમાણે શબ્દના પર. માણુઓ પણ ઉત્પત્તિ સ્થાનથી લઈને સાંભળનારના કાન સુધી ફેલાતાં ફેલાતાં આવે છે. તેથી શ્રોત્રેન્દ્રિયમાં એ શબ્દ દ્વારા ઉપઘાત થાય છે. તેથી વિષયકૃત ઉપઘાત હોવાથી શ્રોત્રેન્દ્રિય પ્રાપ્યકારી સિદ્ધ થાય છે. શંકા–જે શાત્રેન્દ્રિય દ્વારા ગંધ ગ્રહણ કરતા તે ગંધમાં દૂર રહેલ વગેરને ભેદ વ્યવહાર થતું નથી, એજ પ્રમાણે શબ્દમાં પણ એ ભેદ વ્યહાર હવે ન જોઈએ. કારણ કે તે તે પ્રાસને જ ગ્રહણ કરે છે. પ્રાપ્ત થયેલ પદાર્થ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy