SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ भानचन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम्) विधम् एकप्रकारकं, क्षायिकत्वात् , तदावरणक्षयस्यैकरूपत्वात् । यद्यपि केवलज्ञानस्य स्वाम्यपेक्षया भवस्थसिद्धभेदमाश्रित्य भेदोऽस्ति, तथापि-ज्ञानापेक्षया नास्ति भेदः, मतिज्ञानादीनां चतुर्णी तु क्षायोपशमिकत्वात् , क्षयोपशमस्य च वैचित्र्यादनेकविधत्वमिति बोध्यम् ॥ मू० २२ ॥ ननु तीर्थकरः केवलज्ञाने समुत्पन्ने सति तीर्थकरनामकर्मोदयात् सर्वजीवानुग्रहार्थ देशनां करोति, तत्र केषांचिदेवमाशङ्का भवेत्-भगवतोऽपि तीर्थकृतस्तावत् द्रव्यश्रुतमक्षरध्वनिरूपं वर्तते, द्रव्यश्रुतं च भावश्रुत पूर्वकं, तस्माद् भगवानपि श्रुतज्ञानीति चेत् , तत्राहइस शाश्वतमें इतनी विशेषता प्रदर्शित करता है कि केवलज्ञान ऐसा शाश्वत नहीं है किन्तु अप्रतिपाति शाश्वत है, अर्थात् किसी भी कालमें इसका पतन नहीं होता है। निरन्तररूप से सर्वकालमें केवलज्ञान रहता है। केवलज्ञान क्षायिक है, ज्ञानावरण कर्म के क्षय से होता है, और ज्ञानावरण कर्मका क्षय एकरूप होता है, अतः वह भी एकरूप ही है। यद्यपि स्वामी की अपेक्षा भवस्थसिद्ध का आश्रय करके इसके भी भेद बतलाये गये हैं फिर भी ज्ञान की अपेक्षा इसमें कोई भेद नहीं है। मतिज्ञान आदि चार ज्ञान क्षायोपशमिक हैं, इसलिये उनमें क्षयोपशमकी विचित्रता रहती है, और इसी कारण उनमें अनेकविधता बतलाई गई है ॥ सू०२२॥ तीर्थकर भगवान् केवलज्ञान उत्पन्न होने पर तीर्थकरनामकर्म के उदय होने से समस्त जीवों के अनुग्रह के लिये-कल्याण के लिये देशना એટલી વિશેષતા દર્શાવે છે કે કેવળજ્ઞાન એવું શાશ્વત નથી પણ અપ્રતિપાતિ શાશ્વત છે, એટલે કે કઈ પણ કાળે તેનું પતન થતું નથી. નિરંતર રૂપે સર્વકાળે કેવળજ્ઞાન રહે છે. કેવળજ્ઞાન ક્ષાવિક છે, જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી થાય છે, અને જ્ઞાનાવરણ કર્મને ક્ષય એકરૂપ હોય છે, તેથી તે પણ એકરૂપ જ છે. જો કે સ્વામીની અપેક્ષાએ ભવસિદ્ધને આધાર લઈને તેના પણ ભેદ બતાવવામાં આવેલ છે તે પણ જ્ઞાનથી તેમાં કઈ ભેદ નથી. મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક છે, તેથી તેમનામાં ક્ષપશમની વિચિત્રતા રહે છે, અને એજ ४१२0 तमनामी मने विधता मतावामा मा छ. ॥ सू २२ ॥ તીર્થકર ભગવાન કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તીર્થંકર નામકર્મને ઉદય હોવાથી સમસ્ત જેના અનુગ્રહને માટે દેશના આપે છે, તે વિષે કોઈ એવી આશંકા
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy