SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे यदि गुणाधिकपुरुषापेक्षया तदित्युच्यते-तदा तीर्थकरा अपि गणधरान् नाभिवन्दन्ते इति गणधरा अपि पुरुषानभिवन्द्यतया मुक्त्यनहीं भवेयुरिति । एवं गणधरा अपि स्वशिष्यान्नाभिवन्दन्ते, ततश्च तेपामपि न मोक्षः स्यात् , इति । अथ स्मारणायकर्तृत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् , तन्न युक्तम्तथाहि-एवं सति गुरुशिष्ययोः सम्यग्दर्शनादिरत्नत्रये समानेऽप्याचार्यस्यैव मुक्तिः स्यान्न तु शिष्यस्य, तस्य स्मारणाधकर्तृत्वेन पुरुषेभ्योऽपकृष्टत्वात् । न चागमे शिष्यस्य मोक्षश्रवणं नास्तीति वाच्यम् , चण्डरुद्राद्याचार्यशिष्याणामागमे मोक्ष श्रवणात् । ___यदि कहो कि गुणों से जो अधिक होते हैं वे स्त्रियों को नमन नहीं करते हैं, उनकी अपेक्षा वहां अनभिवंद्यता होने से वे उनकी अपेक्षा हीन मानी जाती हैं, सो ऐसा कहना भी ठीक नहीं है । गणधरों में भी गुणाधिक पुरुषों को अपेक्षा अनभिवंद्यता आजाने से मुक्ति की प्राप्ति का अभाव मानना पडेगा। इसी तरह गणधर भी अपने शिष्यों को नहीं बंदते हैं अतः उन शिष्यों को भी मोक्ष प्राप्ति नहीं होनामानना पड़ेगा। यदि कहो कि स्मारणा आदि की अकर्ता होने से स्त्रियां पुरुषों की अपेक्षा हीन मानी गई हैं सो यह भी कोई युक्ति युक्त नहीं है, क्यों कि यदि इस तरह उनमें हीनता मानी जायगी तो गुरु को ही मुक्ति होगी, ऐसा मानने का प्रसंग आवेगा, शिष्यों को नहीं, कारण कि उनके सम्यग्दर्शनादिरत्नत्रय समान होने पर भी आचार्य ही उन्हें स्मारणा તે વાત જ શી કરવી? જો એવી દલીલ કરે કે જેમાં અધિક ગુણવાળાં હોય છે તેઓ સ્ત્રીઓને નમન કરતા નથી, તેમની અપેક્ષાએ ત્યાં અનભિવંઘતા હોવાથી તેમને તે પુરુષો કરતાં હીન માનવામાં આવે છે, તે એમ કહેવું તે પણ ઉચિત નથી. કારણ કે એ રીતે તે તીર્થ કરે પણ ગણધરેને નમન કરતાં નથી ગણુધરેમાં પણ ગુણાધિક પુરુષની અપેક્ષાએ અનભિવંધતા આવી જવાથી મોક્ષ પામવાને અભાવ માનવો પડે. એ જ પ્રમાણે ગણધરે પણ પિતાના શિષ્યને વંદન કરતાં નથી તે તે શિષ્યને પણ મોક્ષપ્રાપ્તિ થઈ શકે નહીં એમ માનવું પડે. વળી જે એવી દલીલ કરે કે સ્મારણા આદિની અકર્તા હોવાથી સ્ત્રીઓ પુરૂ કરતાં હીન માનવામાં આવી છે, તે એ પણ કઈ રીતે ઉચિત નથી, કારણ કે જો એ રીતે એમનામાં હીનતા માની લઈએ તે ગુરૂને જ મેક્ષ પ્રાપ્ત થાય છે, એવું માનવું પડશે. શિષ્યને નહીં, કારણ કે તેમના સમ્યગદર્શનાદિરનત્રય સમાન હોવા છતાં પણ આચાર્ય જ તેમને મારણુ આદિ
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy