SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ १९० मन्दीसूत्रे यद्वा-संज्ञिनां पञ्चेन्द्रियाणां पर्याप्तकानामिति स्वरूपकथनम् । तेषां मनोगतान् भावान् ऋजुमतिर्जानाति पश्यति । विपुलमतिस्तु तदेव, इह तच्छब्देन मनोलन्धिसमन्वितजीवाधारक्षेत्र परामश्यते, इह क्षेत्राधिकारस्यैव प्राधान्यात् । अर्धतृतीयैरंगुलैः-अर्धे तृतीयं येषु तानि अर्धतृतीयानि अंगुलानि, तानि च ज्ञानाधिकारादुच्छ्यांगुलानि द्रष्टव्यानि । तैरर्धतृती यैरंगुलैरभ्यधिकतरं जानाति पश्यतीत्यन्वयः । तच्चैकदेशमपि भवति, अत आह-विपुलतरमिति-विस्तीर्णतरमित्यर्थः । . ऋजुमति मनःपर्ययज्ञानी उर्ध्वमें जहांतक ज्योतिश्चक्र का उपरितन तल है वहां तक के अर्थात् वहांतक के संज्ञी पंचेन्द्रिय पर्याप्त जीवों के मनोभावों को जानता और देखता है । तथा तियंगरूप से ढाई द्वीपतक के संज्ञेन्द्रिय पर्याप्त के प्राणियों के मनोभावों को जानता और देखता है। ढाईद्वीप में पन्द्रह कर्मभूमियां, तीस अकर्मभूमियां तथा छप्पन अन्तरद्वीप हैं। जंबूद्वीप, धातकीखंड तथा पुष्कराध, ये ढाईद्वीप हैं। इनमें ये पूर्वोक्त कर्मभूमि एवं अकर्मभूमि तथा अन्तर द्वीप हैं । अंतरद्वीप लवणसमुद्र में आये हुए है । यही बात सूत्रकारने "अड्ढाइज्जेसु दीवसमुद्देसु" इत्यादि सूत्रपदों द्वारा प्रकट की है । विपुलमति मनःपर्ययज्ञानी पर्याप्तक संज्ञी पंचेन्द्रिय जीवों के आधारभूत क्षेत्र को-जिसको ऋजुमति देखता है उसी क्षेत्र को अढाई अंगुल प्रमाण अधिक जानता और देखता है । एवं विपुलतर विशुद्धतर और वितिमिरतर अत्यन्त स्पष्ट रूपमें जानता और देखता है। यहां अंगुल से ज्ञान का प्रकरण होने के कारण उच्छ्याङ्गुल समझना चाहिये। - આજુમતિ મનઃપયજ્ઞાની ઉર્ધ્વમાં જ્યાં સુધી તિક્ષકનું ઉ૫રિતનતલ છે ત્યાં સુધીના એટલે કે ત્યાં સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મનેભાવેને જાણે છે અને દેખે છે. તથા તીર્થગરૂપથી અહીદ્વીપ સુધીના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત પ્રાણીઓના મનભાવને જાણે છે અને દેખે છે. અઢીદ્વિીપમાં પંદર કર્મભૂમિ, ત્રીસ અકર્મભૂમિ તથા છપ્પન અત્તરદ્વીપ છે. જ બુદ્વીપ, ઘાતકી ખંડ તથા પુષ્કરા, એ અઢીદ્વિપ છે, તેમાં એ પૂર્વોક્ત કર્મભૂમિ, અકર્મભૂમિ અને અન્તદ્વપ છે. અત્તર દ્વિીપ લવણ સમુદ્રમાં આવેલાં છે. એજ વાત સૂત્રકારે " अड्ढाइजेसु दीवसमुद्देसु" त्या सूत्रपाद्वारा प्रगट ४१ छे. विधुतमति મન:પર્યયજ્ઞાની પર્યાપ્તક સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના આધારભૂત ક્ષેત્રને–જેને ઋજુમતિ દેખે છે એજ ક્ષેત્રને અઢી અંગુલ પ્રમાણમાં વધારે જાણે અને દેખે છે. અને વિપુલતર, વિશુદ્ધતર તથા વિતિમિરતર–અત્યંત સ્પષ્ટ રૂપે જાણે અને દેખે છે. અહીં અંગુલથી જ્ઞાનનું પ્રકરણ હોવાથી ઉક્યાંગુલ સમજવું જોઈએ. '
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy