SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ १७० नन्दीसत्रे मनुष्यों को उत्पन्न होता है अथवा पूर्वोक्तविशेषणसहित असंयत सम्यष्टि 'मनुष्यों को उत्पन्न होता है ? या पूर्वोक्तविशेषणविशिष्ट संयतासंयत (पंचमगुणस्थानवर्ती श्रावक) सम्यग्दृष्टि मनुष्यों को उत्पन्न होता है ? | गौतम के इस प्रश्न को सुनकर प्रभुने कहा- हे गौतम! यह मन:पर्ययज्ञान जो सम्यग्दृष्टि संयत हैं पर्यातक हैं संख्यातवर्ष की आयुवाले हैं कर्मभूमि में उत्पन्न हुए हैं, गर्भ से जिनका जन्म हुआ है। उनके ही उत्पन्न होता है, जो सम्यग्दृष्टि मनुष्य संयत नहीं हैं चाहे भले वे पर्याप्तक हों, संख्यातवर्ष की आयुवाले हों, कर्मभूमि में जन्मे हों, गर्भ से उत्पन्न हुए हों उनको मन:पर्ययज्ञान नहीं होता है, और जो सम्यग्दृष्टि मनुष्य संयतासंयत हैं, पंचमगुणस्थानवर्ती हैं, पर्यातक हैं, संख्यातवर्ष की आयुवाले हैं कर्मभूमिज हैं, गर्भजन्मवाले हैं तो भी उनके उत्पन्न नहीं होता है। संयत का तात्पर्य सर्वविरतिसंपन्न मुनिजनों से है । असंयतका तात्पर्य चतुर्थगुणस्थानवर्ती अविरत सम्यग्दृष्टि से और संयतासंयत से पंचमगुणस्थानवर्ती देशसंयमी श्रावक से है । भावार्थ - यह मन:पर्ययज्ञान मुनिजनों के ही होता है। चतुर्थगुणस्थानवर्ती या पंचमगुणस्थानवर्ती जीवों के नहीं होता है ॥ થાય છે કે પૂર્વોક્તવિશેષણસહિત અસયત-સમ્યગ્દષ્ટિ મનુષ્યાને ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ સયતાસયત ( પંચમગુણુસ્થાનવાઁ શ્રાવક ) સભ્યષ્ટિ મનુષ્ચાને ઉત્પન્ન થાય છે ? ” ગૌતમના આ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું–“હું ગૌતમ ! આ મનઃપ યજ્ઞાન જે સમ્યગ્દષ્ટિ સયત છે, પર્યાપ્તક છે, સખ્યાત વષૅનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, અને ગર્ભમાંથી જેના જન્મ થયા છે તેમને જ ઉત્પન્ન થાય છે. જે સમ્યગ્ દૃષ્ટિ મનુષ્ય સયત નથી ભલે તેઓ પર્યાપ્તક હાય, સંખ્યાત વનાં આયુષ્યવાળા હાય, કર્મભૂમિમાં જન્મ્યા હાય, ગભથી ઉત્પન્ન થયાં હાય, છતાં તેમને મનઃપાઁચજ્ઞાન થતું નથી, તથા જે સમ્યગ્દષ્ટિ મનુષ્યો સયતાસયત છે, (પંચમગુણુસ્થાનવતી છે), પર્યાપ્તક છે, સંખ્યાત વષૅનાં આયુષ્યવાળાં છે, કમભૂમિમાં જન્મેલા છે. ગલથી જન્મેલાં છે તે પણ તેમને ઉત્પન્ન થતું નથી. સયતનું તાત્પ સવિરતિવાળા મુનિજના છે, અસંયતનુ' તાત્પ ચતુર્થાંશુણુસ્થાનવ અવિરત સંયમષ્ટિ, અને સ યતાસયતથી પાંચમનુણુત્થાનવર્તી દેશવિરતિ શ્રાવક છે. તાત્પર્ય એ છે કે આ મન:પર્યં યજ્ઞાન મુનિજનાને જ થાય છે. ચતુર્થાં ગુણસ્થાનવ કે પચમગુણસ્થાનવત્તી જીવાને થતુ નથી.
SR No.009350
Book TitleNandisutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages940
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_nandisutra
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy