SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ मुदर्शिनी रीका अ० २ सू० १४ मृपारादिता जीयघातकववननिरूपणम् ०४१ आई है-प्रथम समय जर इसका स्नान करनेका हो तब वह शुभ घड़ी आदिमें ही कराना, इससे उनका सौभाग्य सन्तति एव समृद्धिकी वृद्धि होगी। इसी तरह प्रमृतिका का जर स्नान कराना हो तब भी इन सर पातों का यान रखना । शुभ कृत्यों को करते समय इस बात का भी पूरा २ रयाल रखना चाहिये कि उस समर चित्त में किसी प्रकारकी ग्लानि का मावन जगने पावे, हर्पविभोर (हपमग्न) बन कर ही सब काम किश करो । ग्न ठाटनाटसे मन्य, मासादिकों का उपयोग फरो। कौतुक,विस्नापन्न, तथा शाति कर्म आदि सत्कृत्य अपने जीवन आदि की रक्षा के लिये शि सूर्यनों पर जर २ राहुढारा आकमण हो तब २ अवश्य करो। काली आदि देवियों की प्रसन्नता सपादन करने के लिये बडे आनन्दके सार पिष्ट से अपने मस्तककी आकृति बना कर उनके समक्ष पलि चढाया करो । तथा पशुपलि भी चढाओ, पलि चढ़ाते समय खून उत्सव मनाओ। उनकी आरती उतारो, उस उत्सवमें इच्छानुसार विविध औपधियोंका, वाजीकरण आदि दवाईयोंका भक्ष्यानपान माल्यानुलेपन आदि का सूर उपयोग करो । मानवजीवनका यह ઘરમાં નવવધૂ આવી છે, તેને જ્યારે સૌથી પહેલી વખત સ્નાન કરવાનું આવે ત્યારે તે શુભ ઘડિ આદિમા કરાવવું જોઈએ તેમ કરવાથી તેનું સૌભાગ્ય સતતિ અને સમૃદ્ધિ વધશે-એ જ પ્રમાણે પ્રકૃતિ ને પણ જ્યારે સ્નાન કરાવવાનું હોય ત્યારે પણ આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ શુભકૃત્ય કરતી વખતે તે વાતની પણ પૂરે પૂરી કાળજી રાખવી કે ત્યારે ચિત્તમા કઈ પણ પ્રકારની ગ્લાનિને ભાવ ન જાગે, હર્ષવિભોર થઈને જ સઘળા કામે કર્યા કરે ખૂબ ઠાઠ માનવી માસ મદિરા આદિને ઉપયોગ કરે ત્યારે જ્યારે સૂર્ય ચન્દ્ર પર રાહુનું આક્રમણ થાય-ચન્દ્ર કે સૂર્ય ગ્રહણ થાય ત્યારે પિતાના જીવન આદિની રવાને માટે કૌતુક, વિજ્ઞાપન, પાતિકર્મ આદિ અલ્ફ અવશ્ય કરે કાલીકા આદિ દેવીને પ્રસન્ન કવ્વા માટે ઘણું આનદ પૂર્વક લેટથી પિતાના મસ્તક જેવો આકાર બનાવીને તેમને બલિ આપ્યા કરો, તથા પશુ એનું બલિદાન પણ આપે, અને આ બલિ અર્પતી વખતે ખૂબ ઉત્સવ મનાવે તેમની આરતી ઉતારે, તે તત્સવમાં ઈરછાનુસાર વિવિધ ઔષધિને, વાજીક રણ આદિ દવાઓને, ભઠ્યાનપાનનો, ફૂલની માળાઓને અને અનુલેપનેને ખૂબ ઉપયોગ કરે માનવ જીવનને આ સમય વાર વાર ડે જ મળે છે? જ્યારે અશુભસૂચક ધૂમકેતુ આદિ ગ્રહ દેખાય ખરાબ સ્વપ્ન આવે, ખરાબ
SR No.009349
Book TitlePrashna Vyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1106
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_prashnavyakaran
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy