SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ १२ आवश्यफमूत्रस्य सघः केवलाऽऽलोकमासाथ मोक्षमगच्छत् , तत एव पापप्रायश्चित्तस्य प्राधान्ये नाऽस्य नामापि 'तिक्रमण' मिति जातम् । नन्येव प्रतिमक्रणस्य (पडावश्यकात्मकस्य ) पापनिवर्तकत्वे प्रमाणिते प्रतिक्रमणवेशृणा तन्नाशोपायज्ञातत्वात्पापाचरणप्रतिनं शङ्कावहा नापि परिहार्येति चेन्मैवम्-यथा कस्यचित्पार्धे विपापहरणोपध वर्तते तेन किं विप भक्ष्यते ? एत्र वस्वधावनोपयोगिक्षारादिसामग्रीसद्भावेऽपि रजक. किं स्ववस्त्राणि पङ्कादिलेपेन को नष्ट करके, केवलज्ञान पाए और मोक्ष को प्राप्त हुए । पाप के प्रायश्चित्त की प्रधानता के कारण इस शास्त्र का नाम 'प्रतिक्रमण है। यदि कोई यह तर्क करने लगे कि जब छह अध्ययन रूप प्रतिक्रमण करने से ही पापों से छुटकारा मिल जाता है तो जो प्रतिक्रमण के जानने वाले है वे पापो मे प्रवृत्ति करने से क्यों झिझकेगें और क्यों पापों कात्याग करेगे क्योंकि उन्हें पापों से छुटकारा पाने का उपाय मालूम है, जब चाहेंगे तय प्रतिक्रमण करके उनसे छुट्टी पा लेंगे। ऐसा विचार करना भी ठीक नहीं है । क्योंकि जिसके पास विप उतारने की ओषधि होती है, वह जान-बूझकर कभी विष खाता है? क्या कपडे साफ करने के लिये सावुन क्षार आदि पदार्थ जिनके पास मौजूद होते हैं, वे लोग कभी जान बूझकर अपने कपड़े कीचड मेलथेड लेते हैं? क्या कोई समझदार કર્મો બાધેલ હતા છતા પ્રાયશ્ચિત્ત દ્વારા તે સર્વ ઘનઘાતી કર્મોને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કર્યો પાપના પાયશ્ચિત્તની પ્રધાનતાના કારણે આ શાસ્ત્રનું નામ પ્રતિકમણ છે જે કે એ તક ઉઠાવે કે જ્યારે છ અધ્યયન રૂપ પ્રતિકમણ કરવાથી પાપમાંથી મુક્ત થાય છે તે જેઓ પ્રતિક્રમણ જાણનારાઓ છે તેઓ પાપમય પ્રવૃત્તિ કરવાથી શા માટે પાછા હઠે? અથવા પાપ કમેને ત્યાગ શા માટે કરે ? તેઓને તે પાપમાંથી મુકિત મેળવવાને ઉપાય હાથમા છે, જ્યારે ઈરછા કરે ત્યારે પ્રતિક્રમણ કરી મુકિત મેળવી શકે આ તર્ક ઉઠાવ ઠીક નથી, કારણ કે જેની પાસે ઝેર ઉતારવાની અવધિ છે તે જાણી બુઝીને કદી ઝેર ખાય છે? વળી જેઓની પાસે કપડા સાફ કરવા માટે સાબુ, ક્ષાર વગેરે પદાર્થો છે તેઓ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy