SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषिणी टीका मस्तावना वन्येषु न्यूनत्व-शिथिलत्वसभवात् । यथा तत्कालविरचितभित्त्यादीना तद्गतसन्धिवन्धशिथिलीकरणे तत्पातने च नैव प्रयासबाहुल्यमपेक्ष्यते किन्तु कालप्राचुर्ये सति तत्पातने तच्छिथिलीकरणे च प्रचुरपरिश्रमाऽपेक्षासम्भवस्तथैव दुःखहेतुभूतकर्मणा तदिवसे तत्क्षणे एव यदि पश्चात्तापः क्रियेत तर्हि नैव तानि भविष्यकाले स्वोदयेऽपि प्रभूतदुःखपदानि जायेरन् प्रत्युताऽऽत्मा लघुकर्मत्वाद ऊर्वगामी सञ्जायेत । यथा मखलीपुत्रो गोशालकः पश्चात्तापप्रायश्चित्तेन स्वकृतधनकर्माणि क्षपयित्वा द्वादशे देवलोके देवत्वमवाप, एव प्रसन्नचन्द्रराजर्षिः सप्तमनरकमापकाणि कर्माणि बद्ध्वाऽपि पश्चात्तापेन घनघातकर्मविनाशनपूर्वक वध आदि में न्यूनता और शिथिलता हो जाती है । जैसे तत्काल बनाई हुई दीवार को ढीली करने या गिराने में अधिक परिश्रम नही करना पडता, किन्तु बहुत दिनों बाद उसे ढीली करने या गिराने में बहुत परिश्रम करना पडता है । वैसे ही दुःख के कारण भूत कर्म (कार्य) का उसी दिन, उसी क्षण ही पश्चात्ताप कर लिया जाय तो उसके उदय आने पर वह अधिक दुःखदायक नहीं होता, बल्कि आत्मा लघुकर्मी होकर ऊर्ध्वगामी बनता है । मखलीपुत्र गोशालक पश्चात्ताप-प्रायश्चित्त करके, किये हुए घोर कर्मोंको पश्चात्तापसे नाश कर बाहरवे देवलोक में देव हुआ। राजऋषि प्रसन्नचन्द्र सातवें नरक में पहुँचानेवाले कोको मन के परिणामोंसे बाँध करके भी पश्चात्ताप के द्वारा घनघातिकर्मों નથી કારણકે પાપનું તાત્કાલિક પ્રાયશ્ચિત્ત કરવાથી તેના અનુભાગ-બધ વગેરેમાં મદતા આવી જાય છે જેવી રીતે નવી ચણેલી દિવાલને તાત્કાલિક ઢીલી કરવામાં અને પાડવામાં વિશેષ પરિશ્રમની જરૂર પડતી નથી પરંતુ તૈયાર થયા બાદ ઘણા દિવસે પછી તેને ઢીલી કરવા માટે અને પાડવા માટે ઘણેજ પરિશ્રમ કરે પડે છે એવી રીતે દુખના કારણરૂપ થએલ પાપકર્મનું તેજ દિવસે તેજ ક્ષણે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે તે તે પાપકર્મને ઉદયવિપાક આવ્યે ઉદય કે વિપાક વિશેષ પ્રમાણમાં દુખદાયક બનતા નથી, પરંતુ આત્મા કર્મથી હળ બની ઉગ્રગતિ દેવગતિમાં જાય છે મખવીપુર ગોશાલક પોતે કરેલા ઘેર પાપ કર્મોનું પ્રાય શ્ચિત્ત કરી પશ્ચાત્તાપથી પાપકર્મોના ઉદયને નાશ કરી બારમા દેવલેકે દેવ થયા રાજર્ષિ પ્રસન્નચદ્ર મનના દુષ્ટ પરિણામે વડે સાતમી નરકે પહોંચાડનાર પાપ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy