SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकमूत्रस्य - - % - - - - - - % 3D सन्दोहसजननाय प्रभाति, प्रत्युताऽधोगतिनयनायर जायते । या तु स्वकल्याणप्रार्थनपूर्वक-समस्तजन्तुजातशाताभिलापगमिता, मैत्री प्रमोद-कारण्य माध्यस्थ्यभावनारूपजागरयोत्तरोत्तर-वैराग्यवृद्धिकारिणी, सैव निरवयरूपतया वास्त. विकाऽऽत्मानन्दास्वादसम्पादिका भवतीत्यस्याः पडियाऽऽवश्यकरूपक्रियाया साधु-साध्वी श्रावक-श्राविकाणामुभयकालमवश्यकरणीयत्वादिद-' भावावश्यक 'मिति कथ्यते, यथोक्तम्को देने वाली नहीं, बल्कि अधोगति में लेजाने वाली है। जो अपने कल्याण की प्रार्थना के साथ समस्त प्राणियों के कल्याण की इच्छा से युक्त, मैत्री, प्रमोद, कारुण्य, माध्यस्थभावना-रूप जागृति से उत्तरोत्तर वैराग्य बढाने वाली होती है, वही क्रिया सच्चे सुख का आस्वादन करा सकती है। छह प्रकार की यह आवश्यक क्रिया साधु माध्वी श्रावक और श्राविका को दोनों समय अवश्य ही करने योग्य है, इसलिये इसे 'आवश्यक' कहते हैं। कहा भी हैઅગતિમાં વહન કરનારી છે જે તેમજ પરકરયાણ કરવાના ઈરાદાપૂર્વક મૈત્રી, પ્રમેહ, કારૂણ્ય અને માધ્યચ્ય ભાવનારૂપ ક્રિયાનું આચરણ કરવામાં આવે તે તે ભાવનાના પ્રસાદથી આત્મા ઉત્તરોત્તર વૈરાગ્યમય થાય છે, એટલું જ નહી, પણ અતુલ્ય સુખને આસ્વાદન અગીકાર કરી શકે છે મહાત્માઓએ કહ્યુ છે કે – સત્વેષ મિત્રી ગુણિયું પ્રમોદ કિલષ્ટ વેષ દયાપરત્વમ, માધ્યચ્ચભાવ વિપરીતવૃત્ત, સદા માત્મા વિદધાતુ દેવ અર્થ-દરેક જી તરફ મિત્રીભાવ રાખવા, દરેક વ્યક્તિમાં ગુણ ધીને તેની તરફ આ દિત થવુ, દુખી જી તરફ કૃપાદૃષ્ટિ રાખવી, વિપરીત આચરણ કરનારી વ્યકિતઓ તરફ મધ્યસ્થભાવે જેવું ઉપરોકત ચાર પ્રકારની ભાવના જે ક્રિયારૂપે અગીકાર થાય તે શાશ્વત સુખ તરફ અનુક્રમે વહન થાય છે છ પ્રકારની આવશ્યક ક્રિયા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્ય આચરવા યોગ્ય છે, તે આવશ્યકતાને લઈ મજકુર સત્ર-સિદ્ધાંતને આપણે આવશ્યક સૂત્ર” નામે ઓળખીએ છીએ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy