SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ३३० आवश्यफमूत्रस्य હોય તેને દેવતા, મનુષ્ય, તિર્યંચ સબધી મેહુણના પચ્ચખાણ, જાવજીવાએ, દેવતા સ બ ધી દુવિહ, તિવિહેણ ન કરેમિ, ન કામિ, મણસા, વયસ કાયમી મનુષ્ય તિર્યંચ સબ ધી એગવિહ, એગવિહેણ, ન કરેમિ કાયસા એવા ચેથા ચૂલ મેહણવેરમણ વ્રતના પચ અઈયારા, જાણિયા, ન સમાયરિચવા, ત જહા તે આલેઉ ઈત્તરિય પરિષ્ણહિયાગમ, અપરિગહિયાગમાણે, અન શકીડા, પરવિવાહ કરશે, કામગેસુ તિવાભિલાસા, તસ્સ મિચ્છા મિ દુક્કડ પાચમુ અણુવ્રત ચૂલાઓ પરિગહાએ વેરમણ, ખેરવત્થનું યથાપરિમાણ, હિરણસુવણનું યથાપરિમાણ, ધનધાન્યનું યથાપરિમાણ, દુપદચઉપદનું યથાપરિમાણ, કુવિયનું યથાપરિમાણ એ યથાપરિમાણુ કીધુ છે, તે ઉપરાત પિતાને પરિગ્રહ કરી રાખવાના પચ્ચખાણ જાવજીવાએ એગવિહ, તિવિહેણ, ન કરેમિ, મણસા, વયસા, કાયસા એવા પાચમા પૂલપરિગ્રહ-પરિમાણ-વેરમણ વ્રતના પચ અઈયારા જાણિયળ્યા, ન સમાયરિયા, ત જહાને આલેઉં, ખેરવત્થપમાણઈકમે, હિરણ્યસુવણુપમાણઈકમે, ધનધાન્યપમાણાઇકમે, દુપદચઉપદપમાણુઈકમે, કુવિયપમાણઈકમ્મ, તસ્સ મિચ્છામિ દુક્કડ - છઠું દિશિવન, ઉદ્યદિશિનું યથાપરિમાણ, અદિશિનું યથાપરિમાણ, તિરિયદિશિનું યથાપરિમાણ એ યથાપરિમાણુ કીધુ છે, તે ઉપરાત સઈચ્છાએ કાયાએ જઈને પાચ આશ્રવ સેવવાના પચ્ચખાણ, જાવજજીવાએ, દુવિહ, તિવિહેણ, ન કરેમિ, ન કારમિ, મણસા, વયસા, કાયસા એવા છઠા દિશિવેરમણ વ્રતના પચ અઈયા, જાણિયા, ન સમાયરિવા, તજહા તે આલેઉ ઉદિસિ પમાઈકમે, અદિતિ પમાઇકમે, તિરિયદિતિ પમાણુઈકમે ખેતવુ, સઈઅતરદ્ધા, તસ્સ મિરછા મિ દુકકડ સાતમુ વ્રત, ઉવગપરિગવિહિં પડ્યુફખાયમાણે, લિણિયાવિહિં, દતણુવિહ, કુલવિહિં, અબ્બે ગણુવિહિં વિદ્રવિહિં મજ્જણવિહિ, વત્યવિહિં, વિલવણવિહિ, પુષ્કવિહિં, આભારવિહિં, “પવિહિં, પિવિડુિં, કુખવિહિ,
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy