SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વ્રતના અતિચાર સહિત પાઠ. ગુજરાતી પરિશિષ્ટ પહેલું અણુવ્રત ચૂલાઓ પાણઈવાયાએ વેરમણ, ત્રસજીવ, બે ઈદ્રિય, તે ઈદ્રિય, ચઉરિદિય, પચેદ્રિય, જીવ, જાણ પીછી, સ્વસ બધી, શરીર મહેલા પીડાકારી, સઅપરાધી, વિગલેન્દ્રિય વિના, આકૃદ્ધિ, હલુવાનિમિતે, હણવાના પચ્ચખાણ, તથા સૂમ એકેન્દ્રિય પણ હણવાના પચ્ચક્ખાણ, જાવજજીવાએ, વિહ, તિવિહેણ, ન કરેમિ, ન કામિ, મણસા, વસા, કાયસા, એહવા, પહેલા, થલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પચ અઈયારા, પૈયાલા જાણિયવ્યા, ન સમાયરિવા, ત જહા, તે આલેઉ, બધે, વહે, છવિએ, અઈભારે, બાપાએ, તસ્સ મિચ્છા મિ દુક્કડ બીજુ અણુવ્રત, ચૂલાઓ મુસાવાયાઓ વેરમણ, કાલિક, વાલિક, માલિક, થાપણમેસે, મટકી કુડીસા ઈત્યાદિ મટકુ જૂઠું બેલવાના પચ્ચકખાણ જાવજીવાએ દુવિહ, તિવિહેણ ન કરેમિ, ન કારમિ, મણસા, વસા, કાયસા, એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણ વ્રતના પચ અઈયારા, જાણિયા ન સમાયરિયા, ત જહાને આલેઉ સહસ્સાભફખાણે, રહસ્સાભખાણે, સદારમતભેએ, મેસેવસે, ફૂડલેહકારણે તસ્સ મિચ્છા મિ દુક્કડ ત્રીજુ અણુવ્રત, ચૂલા અદિક્ષાદાણાઓ વેરમણ, ખાતર–ખણી, ગાઠડી છોડી, તાલ પર કુચી કરી, પડી વસ્તુ ધણુઆતી જાણે, ઈત્યાદિ મટકુ અદત્તાદાન લેવાના પચ્ચખાણ, સગાસ બધી તથા વ્યાપારસબધી નભમી વરતુ ઉપરાત અદત્તાદાન લેવાના પશ્ચમ્માણ, જીવ જીવાએ, દુવિહ તિવિહેણુ, ન કરેમિ ન કારવેમિ, મણસા, વયસા, કાયસા એવા ત્રીજા શૂલ અદત્તાદાન રમણ વ્રતના પચ અઈયારા, જાણિયા, ન સમાયરિયળ્યા તજહા, તે આલેઉ તેના હડે, તકરપગે, વિરુદ્ધ ૨જાઈકમે, કુડતેલે કુડમાણે, તપડિરૂ વગવવહારે, તસ્સ મિચ્છા મિ દુકડ, ચેથ અણુવ્રત, શૂલાએ મેહુણાઓ વેરમણ, સદાર તેષિએ, અવસ મેહુણવિહિં ના પચ્ચખાણ અને જે સ્ત્રીપુરૂને મૂળ થકી કાયાએ કરી મેહુણ નેવવાના પચ્ચકખાણ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy