SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ - - - २५६ आवश्यकमूत्रस्य दिपरिचर्यार्थ मेरकाय गुरवे 'व कथ न सपरिचरसि'-इत्यादिरीत्योदीरणम्, (२५) कथा कथयतो रानिकस्य 'एव वक्तव्यम्' इति कथनम् , (२६) कथा कथयतो रात्निस्य 'नो स्मरति भवान्' इति कथनम् , (२७) कर्मकथा श्रावयति रात्निकेऽन्यमनस्कता, (२८) रालिककथाया परिपझेदनम्, (२९) धर्मकथाया 'गोचरीवेला सम्पाप्ता' इत्यादिविमलापः, (३०) अनुत्थिताया परिपदि रात्लिकोक्ताया एव कथाया मुहुर्मुहू रुचिररूपेण स्वयभापणम् , (३१) रात्निकसम्बन्धिशय्यासस्वारकादीना पादादिना सघट्टनम् , (३२) तस्य शय्यादिषूपवेशनादि, (३३) रात्निकादुच्चासने समुपवेशनमिति ॥ सू० २० ॥ (२४) ग्लान आदि की वैयावृत्य के लिये गुरुद्वारा प्रेरणा करने पर 'आप क्यों नहीं करते हो !' ऐसा उत्तर देना। (२५) धर्मकथा करते हुए गुरु 'को टोंकना अर्थात् 'यह ऐसा नही है ऐसा है' इत्यादि कहना, (२६) धर्मकथा करते हुए गुरु को 'आपको याद नहीं है क्या !' ऐसा करना, (२७) गुरु की धर्मकथा से प्रसन्न नही होना, (२८) गुरु की सभा मे छेदभेद करना, (२९) धर्मकथा में 'गोचरी का समय आ गया' इत्यादि बोलना, (३०) उपस्थित (वैठी हुई) सभामें गुरु से कही गई कथा को दोहरा कर सुन्दर रूप से कहना, (३१) गुरुसम्बन्धी शय्या-सथारे का पर आदि से सघट्टा करना, (३२) गुरु की शय्या आदि पर बैठना (३३) गुरु से ऊचे आसन पर बैठना। इन तेंतीस आशातनाओं જનથી અધિક નિરર્થક તથા કઠોર બેલવું, (૨૪) ગલાન આદિની વૈયાવૃત્ય કર વાની ગુરુદ્વારા આજ્ઞા મળતા “તમે કેમ કરતા નથી” ? એ ઉત્તર આપવો, (૨૫) ધર્મકથા કરતા હોય ત્યારે ગુરુને ટેકવું, અર્થાત “આ પ્રમાણે નથી” “એ પ્રમાણે છે, ઈત્યાદિ કહેવુ (૨૬) ધર્મકથા કરતા ગુરુજીને આપને યાદ નથી શું આવી રીતે કહેવુ, (૨૭) ગુરુની ધર્મકથાથી પ્રસન્ન નહીં થવું, (૨૮) ગુરુજીની સભામાં છેદભેદ કરવું (૨૯) ધર્મકથામાં ગોચરીને સમય થઈ ગયે છે આ પ્રકારે બોલવું, (૩૦) બેઠેલી સભામાં ગુરુજીએ કહેલી કથાને બીજી વખત સુદર રૂપથી કહેવી (૩૧) ગુરુજી સમ્બન્ધી શય્યા સ થારાને પગ વડે કરીને સ્પર્શ કરવો. (૩૨) ગુરુજીની શયા વગેરે ઉપર બેસવું, (૩૩) ગુરુજીના આસન કરતા ઉંચા આસન ઉપર બેસવું. આ તેનીશ આશાતનાઓ
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy