SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ६८ D मुनितोपणी टीका छद्मस्थतीर्थङ्करादिक्रममपेक्षामहे, किं तर्हि ? समुत्पन्नज्ञानदर्शनधराऽहंदादिक्रममेव, तस्मात्तीर्थमवर्तकस्वाद्देशनयाऽपारससारपारावारोतारणेन भव्येभ्यः सिद्धगतिप्रदत्वाचाईन्त एवाऽभ्यहन्तीत्येपामेव युक्तः प्रथमो नमस्कारः । ननु तर्याचार्योंपदेशतोऽपि क्दाचिद्भव्यैरहतामवगतेराचार्यादिरेव क्रमो विधेयो नाइंदादिः, न च तथा विहितोऽस्ति, तस्माद् यो यस्योपदेशकस्तस्य तदपेक्षयाऽभ्यर्हितत्वेन मागुपादानमिति त्वदुक्तमयुक्तम् , तथा सति हि गौतमादिगणधरादिभिरहद्देशनया सिद्धाना, गौतमादिशिष्योपशिष्यादिभिश्च स्वस्वगुरूपदेशत• सिद्धादीना परिज्ञानाद्गणधराणामईदादिस्तच्छिष्यादीना चाऽऽचार्यादिः क्रम आपयेतेति पूर्वपक्षिसमाक्षेपः । नही सकते हैं, इसलिये नमस्कार मन्त्र से कहे हुए अरिहन्त पदसे केवली अरिहन्तोंका ही ग्रहण है, जो कि सिद्ध भगवानके स्वरूप का भी उपदेश देकर भव्यों के अत्यन्त उपकारी है, अतः यह नमस्कार पूर्वानुपूर्वी से किये जाने के कारण क्रमशून्य नहीं है। प्रश्न-जैसे अरिहन्तके उपदेशसे सिद्ध भगवानका ज्ञान भव्यों को होता है वैसेही आचार्य उपदेशसे अरिहन्तोंका ज्ञान होना सम्भव है, ऐसी अवस्थामें अरिहन्नकी भी अपेक्षा आचार्य ही को प्रथम नमस्कार होना चाहिये, अत' उपदेशक के क्रमसे यह नमस्कार किया गया है, ऐसा कहना उचित नहीं। જ્ઞાન ઉત્પન્ન થયેલ નથી તેથી તેઓને અહિત અથવા સિદ્ધ શબ્દથી કહી શકાય જ નહિ એટલા માટે નમસ્કાર મિત્રમા કહેલા અરિહન્ત પદથી કેવલી અરિહન્તાનું જ ગ્રહણ થઈ શકે, જે અરિહંત, સિદ્ધ ભગવાનના સ્વરૂપને ઉપદેશ આપીને ભવ્ય જીને અત્યન્ત ઉપકારી છે એ કારણથી આ નમસ્કાર પૂર્વાનુમૂવીથી કરવામાં આવ્યા છે તેથી ક્રમશૂન્ય નથી પ્રશ્ન-જે પ્રમાણે અરિહન્તના ઉપદેશથી ભવ્ય જીને સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે આચાર્યને ઉપદેશથી અરિહન્તનું જ્ઞાન થવા સંભવ છે એવી સ્થિતિમાં અરિહતની અપેક્ષાએ પણ આચાર્યને જ પ્રથમ નમસ્કાર જોઈએ એ કારણથી ઉપદેશકના કમથી આ નમસ્કાર કરવામાં આવ્યા છે એમ કહેવુ તે યોગ્ય નથી
SR No.009344
Book TitleAavashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages575
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aavashyak
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy