SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टोका. सू. १२६ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् जडोऽयमितिरूपः यावच्छब्देन-'चिन्तितः कल्पितः, “प्रार्थितः, मनोगतः संकल्पः' इति संग्राह्यम्, तत्र-चिन्तितः-पुनः पुनः स्मरणरूपो विचारः 'मुण्डोऽय-'मितिलक्षणो द्विपत्रित इव, कल्पितः स एव विचारः 'मुण्डोऽय' मिति रूपः पल्लवितइव, प्रार्थितः, स एवेष्टरूपेण स्वीकृतः “निश्चयेनायमपण्डितः इतिरूपः पुष्पितइव मनोगतः संकल्प: मनसि ढरूपेण निश्चयः 'सत्यय निर्विज्ञान: इतिलक्षणः फलितइच समुदपधत-समुत्पन्नः । तदेव दर्शयति-'जड्डा' इत्यादि, देखकर इसके मन में इस प्रकार का सकल्प-विचार उत्पन्न हुआ. 'यहां यावत् पद से संकल्प के आध्यात्मिक, चिन्तित, कल्पित, मनोगत ये विशेषण गृहीत हुए हैं. उनकी सार्थकता इस प्रकार से है, यह विचार उमकी आत्मा में पहिले अङ्कर के रूप में जमा, अतः वह आध्यात्मिक हुआ बाद में वह पुनः पुनः स्मरणरूप होने के कारण चिन्तितरू हो गया अर्थात् यह मुंड है यह मूढ है इस तरह बार२ स्मृति में आने के कारण यह विचार द्विपत्रित अङ्कुर की तरह चिन्तितरूप बन गया-पुनः वही विचार यह मुण्डित ही है, और कोई नहीं है इसरूप से निश्चयापन्न होने के कारण पल्लवित हुए अंकुर की तरह मार्थित हो गया. 'अयमपण्डित एव निश्चयेन' फिर ऐंमा निश्चय हो जाने से कि यह नियमतः अपण्डित ही है(पण्डित नहीं है) यह विचार पुष्पित अंकुर की तरह इष्टरूप से स्वीकृत हो जाने के कारण पुष्पित हो गया. बाद में 'यह विज्ञान रहित है' इसरूप से मनमें हहरूप से निश्चित हो जाने के कारण मनोगत हो गया. तात्पर्य कहने का પ્રરૂપણ કરતા તે કેશિકુમારશ્રમણ પર પડી. તેમને જોઈને તેમના મનમાં આ જાતનો . સંકલ્પ-વિચાર-ઉદ્ભવ્યો. અહીં યાવત્ પદથી સંકલ્પના આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત, મને ગત આ બધા વિશેષણ ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ બધા વિશેષણે ની સાર્થકતા આ પ્રમાણે સમજવી. આ વિચાર તેના આત્મામાં પહેલાં અંકુરના રૂપમાં જન્મે. તેથી તે આધ્યાત્મિક થયે. ત્યારપછી તે વારંવાર સ્મરણરૂપ 'હાવા બદલ ચિંતિત રૂપ થઈ ગયે. એટલે કે આ મુંડ છે, આ મૂઢ છે આ પ્રમાણે વારંવાર મૃતિમાં આવવાથી આ વિચાર દ્વિપત્રિત અંકુરની જેમ ચિંતિતરૂપ થઈ ગયે. પછી તેજ વિચાર આ મુંડિત જ છે અન્ય નહિ, આ પ્રમાણે નિશ્ચયાપન હવા બદલ सावित या मनी रेभ प्रार्थित ५६ गया. "अयपण्डित एव निश्चयेन" ત્યાર પછી આ જાતને નિશ્ચય થઇ-જવાથી આ નિયમત અપંડિત જ છે આ વિચાર પુષ્પિત અંકુરની જેમ, ઈટ રૂપથી સ્વીકૃત થઈ જવા બદલ પુષિત થઈ ગયે. ત્યાર બાદ આ વિજ્ઞાન રહિત છે.” આ પ્રમાણે મનમાં દઢરૂપમાં નિશ્ચિત થઈ જેવાથી આ
SR No.009343
Book TitleRajprashniya Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1966
Total Pages499
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy