SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ५०. राजप्रश्रीय 'तपणं ते आभियोगिया' इत्यादि टीका - ततः सूर्याभदेवस्य निदेशानन्तरम् खलु ते आभियोगिकाः देवाः, सूर्याभेण देवेन एवं पूर्वोक्तरीत्या उक्ताः - आज्ञापिताः सन्तः सृष्टतुष्ट यावया:अत्र यावच्छदेन तुष्टेत्यारभ्य हृदया इत्यन्ताः शब्दां बोध्याः तथा चहृष्टतुष्टचित्तानन्दिताः प्रीतिमनमः परमसौमनस्थिताः हर्षवशविसर्पदया इति एतेषां पदानां व्याख्या पूर्व तृतीयमुत्रे नेक्ता । करतलारिगृहीतं करयोयस्ताभ्यां परिगृहीतसङ्कुचिताङ्गुलिपर म्परमेलनेन सम्पुटरूपतया धृतम्, दशनखं दशनत्रयुक्त शिरः प्रदेशे वर्तुलाकारेण कारितभ्रमणम् अञ्जलिम् अञ्ज लिपुटं मस्तके - मूर्ध्नि कृत्वा एवं देवस्तथा एवम् - यथैव देव आज्ञापयति तथैव वयं करिष्यामः इति इत्युक्ता विनयेन नम्रभावेन आज्ञाया वचनम्-आज्ञासूचकवचनं प्रति शृण्वन्ति कर्तव्यत्वेन प्रतिजानन्ति - 'भवद्वचनं सफलं करि टीका-देव के द्वारा दिये गये निदेश के बाद वे अभियोगिक (आज्ञाकारी) देव हृट हुए और तुष्ट हुए. यावत् उनका विन आनन्द से उल्लसित हो उठा उनके मन में बडी प्रीति जगी, वे परम सौमनस्थित हो गये, उनका हृदय आनन्द से हर्षित हो गया. उन्होंने उसी समय दोनों हाथों के तलों को जोडा तथा आपस में दशों अङ्गुलियों को इस तरह से मिलाया कि जिससे उन दाथका आकार अंजलि में हो गया. इस तरह बड़े विनय के साथ अंजली बनाकर वे देव उसे अपने मस्तक ऊपर घुमाकर उस आभियोगिक देव सूर्याभदेव से कहने लगे - हे 'देव ! जैसी आज्ञा दी है-हम लोग वैसा ही करेंगे. ऐसा कहकर विनयपूर्वक उन्होंने उनके आज्ञा व वचनों को स्वीकार कर लिया. हम लोग आप की आज्ञा के अनुसार करेंगे। इन ટીકા:સૂર્યાભદેવ વડે અપાયેલી આજ્ઞાં બાદ તે સર્વે આભિચાગિક (આજ્ઞાકારી) દેવા હષ્ટ તેમજ તુષ્ટ થયા યાવત્ તેમનું મર્ગ આનદથી તમેાળ થઇ ગયું. તેમજ મનમાં ખૂબજ પ્રીતિ ઉપન્ન થઇ. તેએ પરમ સૌમનસ્થિત થઇ ગયા. તેમનુ હૃદય આનંદિત થઈને હર્ષ્યાન્મત્ત થઇ ગયુ. તેમણે તરત જ બને.હાથેાની હથેળીઓ એકઠી કરીને તેજ દશેદશ આંગળીઓને એવી રીતે તેઓએ ભેગી કરી કે જેથી તેમની હાથેાની આકૃતિ અંજલિ જેવી થઇ ગઇ આ રીતે ખૂબ જ નમ્રપણે અંજલી બનાવીને તે દેવાએ તેને પેાતાના મસ્તક ઉપર ફેરવીને સૂર્યાભદેવન વિનંતી કરતાં કહ્યુ કે હું દેવ ! જેવી આપે અમને આજ્ઞા કરી છે તેમજ અમૈ કરશું. આમ કહીને તેઓએ નમ્રતાથી તે આજ્ઞાના વચનોને સ્વીકારી લીધ . લે કે અમે આજ્ઞાપાલન કરીશું એમ કહી તેમનો આજ્ઞા નમ્રપણે સ્વીકારીને
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy