SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ४७७ सुबोधिनी रोका. सू. ७० पद्म परवेदिकावनषण्टवर्णनच केन कारणेन-'स्यात् शाश्वती स्यात् अशाश्वती' इत्येवमुच्यते ?। भगवानाहगौतम ! द्रव्यार्थतया द्रशास्तिकनयमतेन शाश्वती। अयं भाव:-द्रव्यास्ति. कनयो हि द्रव्यभवास्तविकत्वेन मन्यते, न तु पर्यायान द्रव्यं च सकलाका रान्वयिपरिणामि च भवति, सकलाकारोन्वयित्वात. परिणामित्वाच्च द्रव्यं सकलकालभावि भवतीतिद्रव्यार्थतया शाश्वतीति । तथा-वर्णपर्यवैः वर्णपर्यायैःतत्तत्पदार्थसमुत्पद्यमानभिन्नभिन्नवर्णैः, तथा-गन्धपर्यवैः गन्धपर्यायैः, रसप. पर्यवै रसपर्यायः स्पर्शपर्यवैः स्पर्शपर्यायः उपलक्षणात-तत्तत्पदार्थगतपु अनित्य ऐसा कहा है सो इसमें कारण क्या है ? इमके उत्तर में प्रभु कहते हैं- हे गौतम ! द्रव्यास्तिक नय के मत से वह पद्मवर बेदिका नित्य है ऐसा कहा गया है, तात्पर्य इसका यह है कि द्रव्यास्तिकनय द्रव्य को ही वास्तविक मानता है. पर्यायों को वह वास्तविक नहीं मानता है क्यों कि द्रव्य ही सकल आकारों में-पर्यायो में-अन्वयरूप से वर्तमान रहता है-अतः सकल आकारों में अन्वय रूप से वर्तमान होने के कारण यह परिणामि नित्य माना गया है. सर्वथा कूटस्थ की तरह नित्य नहीं माना गया है. इसलिये सकल श्राकारों में अन्धयी होने से एवं परिणामी होने से द्रव्य सकलकालभावी है-अतः वह इस नय के अनुसार शाश्वत कहा गया है. तथा वर्ण पर्यायों की अपेक्षा से-तत्तत्पदार्थों में समुत्पद्यमानभिन्न २ वर्गों की अपेक्षा से-तथा गंधपर्यायों की अपेक्षा से, रसपर्यायों की अपेक्षा से स्पर्श पर्यायों की अपेक्षा' से, કરે છે કે હે ભદંત ! આપે જે એને કથંચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય આમ કહી છે તો એની પાછળ શું કારણ છે? એના જવાબમાં પ્રભુ કહે કે હે ગૌતમ! દ્રવ્યાસ્તિક નયના મતથી તે પદ્મવરવેદિક નિત્ય છે આમ કહેવામાં આવ્યું છે. તાત્પર્ય એ છે કે દ્રવ્યાસ્તિકનય દ્રવ્યને જ વાસ્તવિક માને છે, પર્યાને તે વાસ્તવિક માનવા માટે તે તૈયાર નથી કેમકે દ્રવ્ય જ સર્વ આકારમાં પર્યામાં–અન્વયરૂપથી વર્તમાન રહે છે. એથી સર્વ આકારમાં અન્વયરૂપથી વર્તમાન હોવા બદલ પરિણામિ નિત્ય માનવામાં આવે છે. ફૂટસ્થની જેમ સર્વથાનિત્ય તો નહિ જ ગણાય. એથી સકલકારમાં અન્વયી હોવા બદલ અને પરિણમી હોવાથી દ્રવ્ય સકલાલભાવી છે. એથી તે આ નય મુજબ શાશ્વત કહેવાય છે. તેમજ વર્ણપર્યાની અપેક્ષાએ તત્તન્યદાર્થોમાં સમુત્પદ્યમાન ભિન્નભિન્ન વર્ણોની અપેક્ષાથી તેમજ ગંધ પર્યાની અપેક્ષાથી, રસપર્યાની અપેક્ષાથી, સ્પર્શપર્યાની અપેક્ષાથી અને ઉપલક્ષણથી તત્તત્વદાઈગત
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy