SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ राजप्रश्नीयसूत्रे टीका-'तेणं कालेणं तेणं समरणं' इत्यादि तस्मिन् काले-भगवद्वर्धमानस्वामिविहरणकाले, तस्मिन् समये. यस्मिन्नवसरे भगवान् आमलकल्पानगर्या भाम्रशालबने चैत्ये देशनां कृत्वा स्थितस्तस्मिन्नवसरे, सूर्याभः -सूर्याभनामा देवः सौधर्म-सौधर्म-नाम के कल्पे, सूर्याभविमाने-मूर्याभनामकविमाने सुधर्मायां-सुधर्माख्यायाम् सभायां -परिषदि, सूर्याभे-तानानि सूर्यवद्देदीप्यमाने सिंहासने, चस्मृभिः सामा. निकस.हत्रीभिः-चतुःसहस्रसरूप सामानिकदेवैः-सार्धमिति परेण सम्बन्धः, एपग्रेऽपि. चत भिः अग्रम हषीभिः-सर्वदेवोमुख्याभिः पट्टदेवीभिः किटशीभिः ? इत्याइ-सारिकाराभिः-परिवारसहिताभिः, तथा-निसभिः परिषद्भिः-सर्वयापि विमानाधिनतेस्तित्रो हि परिषदो भान्ति, आभ्यन्तरा मध्यमा बाह्या चेति, तत्र या वयस्यमण्डलीस्थानीया परममित्र संहतिसदृशी .. टोकार्य--'तेणं कालेगं तेणं समएण' उसकाल में भगवान् वर्धमान स्वामी के विहरण काल में, उस समय में-जब कि भगवान् आमलकल्पा नारी के आवशाल वन चत्य में देशना करके स्थित थे उस अवसर में, सौधर्म नामके कल्पमें सूर्याभ नामा देव मूर्याभविमान में सुधर्मा समा में मूर्य के समान देदीप्यमान सिंहासन था उस पर बैठा हुआ था. साथ में इसके चार हजार सामानिक देव थे, चार सर्व देवियों में मुख्य पदृदेवियां थीं, इन देवियों का आना २ परिवार भी इन देवियों के साथ २ था आभ्यन्तर, मध्य और वाय इस प्रकार की ये सब विमानाधिपतियों की ३-३ परिषदाएँ होती हैं सो उसी के अनुसार यह भी अपनी आभ्यन्तर, मध्य और बाह्य परिषदा के साथ साथ था वयस्यमण्डली के स्थानापन्नजो परममित्र संहति जैसी परिपदा होती है ___ :-('तेणं कालेणं तेणं समएणं') तेणे-भगवान महावीर स्वामीना વિહરણ કાળમાં, તે સમયે જ્યારે ભગવાન આમલકલ્પાનગરીના આદ્મશાલવન–ચૈત્ય માં દેશના કરતા સ્થિત હતા તે સમયે–સૌધર્મ નામના ક૫માં સૂર્યાભનામના દેવ સૂર્યા ભવિમાનમાં સુધર્મા સભામાં કે જ્યાં સૂર્ય જેવું પ્રકાશનું સિંહાસન હતું તેના ઉપર વિરાજમાન હતા. તેની સાથે ચાર હજાર સામાજિક દે હતા. ચાર બધી દેવીએમાં ખાસ પટ્ટદેવીઓ હતી, આ બધી દેવીઓના પરિવારો પણ આ દેવીઓની સાથે જ હતાં. આત્યંતર, મધ્ય અને બાહ્ય આ પ્રમાણે આ બધા વિમાનાધિપતિઓની ત્રણ ત્રણ પરિષદા હેય છે. તે તે પ્રમાણે જ તે પણ પિતાની આત્યંતર, મધ્ય, અને બાહ્ય પરિષદાની સાથે હતા. વયાયમંડળીના સ્થાને જે પરમમિત્ર સંહતિ જેવી પરિપદા હોય છે તે આત્યંતર પરિષદ છે આ પરિષદુની સાથે બેસીને ચર્ચા
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy