SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ___ राजप्रश्नीयसने हैं भापासमिति का पालन करना यह उपलक्षणरूप वाक्य है इससे मुनिजन और भी ईर्यासमिति आदिरूप समितियों का पालन करते हैं। उनमुनिजनों के या उनमें ये इन्द्ररूप इसलिये हैं कि ये तीर्थकर नामकर्म की प्रकृति के उदयवाले हैं। मुनिजन जब भाषासमिति के पालक होते हैं तब किसी को शाप आदि देकर और किसी की सेवा भक्ति आदि से प्रसन्न होकर . उसका इष्टानिष्ट ऋषि महर्षिजन किया करते हैं ऐसी मान्यता इससे दूर हो जाती है क्यों कि भाषासमिति में वाणी का संयमन हो जाता है और उसमें शाप आदि के सम्बन्ध का जरा सा भी मम्बन्ध नहीं रहना है जहां ऐसा है वह न सच्चे अर्थ में मुनि है और मुनिन्द्र है प्रभु वीर ही सच्चे मुनिन्द्र हैं क्यों कि इनके निमित्त को लेकर प्रत्येक भवीजन अपनीर योग्यता के अनुसार कल्याणमार्गरूप इष्ट पथ के पथिक धनते हैं । अनः इनके द्वारा जीवों का कल्याण ही होता है, अकल्याण न हुवा है, न होना है और न वह होगा ही यही भाव 'शिवसुखदमुनीन्द्र' विशेषण से प्रकट किया गया है। अतः ये सब विशेषण अन्ययोगव्यवच्छेदक हैं ऐसा सिद्ध हो जाता है ॥ १॥ આ વાકય તે ઉપલક્ષણરૂપ છે. એનાથી પણ વધારાની બીજી ઈસમિતિ વગેરે સમિ તિઓનું પાલન કરે છે, તે મુનિઓના કે તે મુનિઓમાં એ વિરપ્રભુ ઈન્દ્રરૂપ એટલા માટે છે કે એ તીર્થકર નામકર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. મુનિ જ્યારે ભાષાસમિતિને પાલનારા હોય છે ત્યારે કેઈને શાપ વગેરે આપીને અને કેઈની સેવા ભકિત વગેરેથી પ્રસન્ન થઈને તેનું ઈષ્ટ કે અનિષ્ટ મુનિઓ કરતા રહે છે આ જાતની માન્યતા એનાથી દૂર થઈ જાય છે. કેમકે ભાષા સમિતિમાં વાણીનું સંયમન થઇ જાય છે. અને તેમાં શાપ વગેરેને લગતી કઈ પણ વાતને સંબંધ રહેતો નથી. જ્યાં આ જાતનું આચરણ હોય છે ત્યાં સાચા અર્થમાં ન મુનિઓ છે અને ન મુનીન્દ્રો છે. પ્રભુ વીર જ સાચા મુનીન્દ્ર છે કેમકે તેમના નિમિત્તથી જ દરેકે દરેક ભવ્યજન પિપિતાની યેગ્યતા મુજબ કલ્યાણમાગરૂપ અભિષિત માર્ગ તરફ આગળ વધે છે. એથી એમના વડે જીવનું કલ્યાણ જ થાય છે. અકલ્યાણ કેઈ પણું : દિવસે થયું નથી થતું નથી અને ભવિષ્યમાં કઈ પણ દિવસે થશે પણ નહિ. Air मा · शिवसुग्वदमुनीन्द्र , विशेषYथी ५४८ थयो छ. मेथी मा. गया વિશેષણે અન્ય ગવરક છે, એવી વાત સિદ્ધ થાય છે. ૧
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy