SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ सुबोधिनी टीका. मङ्गलाचरणम् , भव्य जीवों ने भी केवलज्ञानरूप प्रकाशपुंज प्राप्त किया है । इस कथन से प्रभु वीर में सर्वथा रूप से स्वार्थपरता का अभाव प्रतिपादित किया गया है- क्योंकि जिस मार्ग से होकर प्रभुने केवलज्ञानरूप प्रकाशपुंज स्वयं प्राप्त किया है - उसी मार्ग का उपदेश भव्यजीवों के लिये भी उन्होंने दिया है इस उपदेश में वे निस्पृह रहे हैं। 'शिवसुखदमुनीन्द्र पद से टीकाकारने अपना यह भाव प्रकट किया है कि वीर भगवान् अपने मार्ग पर चलने वाले भव्यजीवों को मुक्ति के दाता हैं और मुनिजनों में इन्द्रस्वरूप हैं । शिवसुख के दाता हैं- ऐसा जो कथन है वह केवल व्यवहारिक है निश्चय में वे न किसी को शिवसुख देते हैं और न किसी को शिवसुख से वंचित रखते हैं प्रत्येक जन अपने कर्तव्य के अनुसार ही प्रदर्शित मुक्ति के मार्ग पर चलकर मुक्ति के सुख को मात्र करता है और उससे विपरीत मार्ग पर चलकर उसके सुख से वंचित रहता है । हां यह बात कि 'भव्यजीवों को उनके निमित्त से हित की प्राप्ति होती है' अवश्य - अतः इसी बात को प्रकट करने के लिये शिवसुखद यह पद रखा है- 'मुनीन्द्र' पद से यह समझाया गया है कि जो वाणी का संयम को रखते है - भाषासमिति का पालन करते हैं - वे मुनिजन होते ભગવાન પ્રકાશિત છે. એટલા માટે બીજા ભવ્ય જીવોએ પણ તેઓ શ્રીથી કેવળજ્ઞાન રૂપ પ્રકાશપુંજ મેળવ્યેા છે. આ કથનથી પ્રભુવીરમાં સંપૂર્ણપણે સ્વાર્થ પરતાના અભાવ પ્રતિપાદિત કર્યા છે કેમકે જે માને અનુસરતાં પ્રભુએ જાતે કેવળજ્ઞાનરૂપ પ્રકાશપુંજ મેળવ્યેા છે, તે જ માના ઉપદેશ ભન્ય જીવાને પણ પ્રભુએ આપ્યું છે. આ ઉપદેશના अभभां तेगो श्री निस्पृह रह्या छे. 'शित्रसुखदमुनीन्द्र' पहथी टीअअरे पोताना આ જાતના ભાવ દર્શાવ્યા છે કે ભગવાન પાતાના માને અનુસરનાર ભવ્ય જીવેના માટે મુકિતસુખને આપ ારા છે અને મુનિએમાં ઇન્દ્રસ્વરૂપ છે. તેઓ શિવસુખ આપનારા છે એવું કથન છે તે ફ્કત વ્યાવહારિક જ છે. હકીકતમાં તે તેઓ કોઈને ય શિવસુખ આપતા પણ નથી અને કોઈને ય તેનાથી વંચિત પણ રાખતા નથી. દરેકે દરેક માણસ પોતાના કર્તવ્યા મુજબ જ મુક્તિમાગ તરફ વળીને મુક્તિસુખને મેળવે છે. અને તેનાથી પ્રતિકૂળ માર્ગને અનુસરીને તે સુખથી વોંચિત રહે છે. આ વાત ખરાખર છે કે ‘ભવ્ય જીવાને તેમના નિમિત્તથી જ હિતની પ્રાપ્તિ થાય છે' એટલા भाटे या वातने स्पष्ट वा माटे 'शिवसुखद' मा भूयु छ, 'मुनीन्द्र' પદથી એ વાત સમજાવવામાં આવી છે કે જેઓ વાક્ સ'ધમ રાખે છે એટલે કે ભાષાસામિતિનું પાલન કરે છે તે મુનિ હેચ છે.ભાષાસમિતિનું પાલન
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy