SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ १४८ বলম্বন্ধীয়ম धिरम-मनुष्यरुधिरम्, वराहरुधिरम्-मूकररुधिरम्, महिपमधिरम्-प्रसिद्धम्, बालेन्द्रगोप:-अभिनवोत्पन्न इन्द्रगोप:-कीटविशेषः, बाल एव स लोहिततरो भवति, प्रवृद्धस्तु किञ्चित्पाण्डुरो रक्त वर्ण इति प्रकृष्ट लौहित्ययोतनार्थ वालपदोपादानम्, बालदिवाकरः वाल:-अभिनवोदिनः दिवाकरः-सूर्यः, स चात्यः न्तरक्तवर्णो भवति, सन्ध्याऽभ्ररागः-सायंकालिकगगनरागः, गुञ्जारागःप्रसिद्धः, जपापुष्पम्, किंशुककुसुमम्-पलाशपुप्पम्, पारिजातककुसुमम्-रिजातको देवपक्षविशेषः, तस्य पुष्पम्, जातिहि लकः-प्रशस्तहिगुलः, शिलामबालम्-शिलारूपः प्रबालाभिधानो रत्नविशेषः, प्रबालारः-वालाभिघवनस्पतेरङ्कुरः, लोहिताक्षमणिः-लोहिताक्षाभिधानर्माणविशेष', लाक्षारसकःरुधिर लाल होता है, वराह का रुधिर लाल होता है, महिप का रुधिर लाल होता है, अभिनवोत्पन्न इन्द्रगोप-जुगनू का रुधिर लाल होता हैइन्द्रगोप जब तक शिशु अवस्था में रहता है तभोतक वह लोहिततर रहता है-परन्तु जब वह प्रद्ध हो जाता है तब वह कुछ पाण्डर वर्ण युक्त वर्णवाला बन जाता है. इसलिये प्रकृष्ट ललाई को प्रकट करने के लिये इन्द्रगोप के साथ बालपद रखा गया है। बालदिवाकर भी उदित आस्था में अत्यन्त रक्तवर्ण वाला होता है. अतः जैसे इन पूर्वोक्त पदार्थों का रुधिर लालवर्णोपेत होता है उसी प्रकार के रक्तवर्ण से युक्त लोहित मणि होते हैं। तथा सायंकालिक गगन का वर्ण जैसा लाल होता है. नथा गुंजाद का राग जैसा लात्र होता है, जपापुष्प जैसा लाल होता है, पलाश का पुप्प जैसा लाल होता है, पारिजातिकल्पक्ष का पुष्प जैसा लाल होता है, प्रशस्त हिङ्गुलक जैसा लाल होता है, शिलारूप प्रवाल नामका रत्नविशेष રુધિર લાલ હોય છે, મહિષ (પાડા) નું રુધિર લાલ હોય છે, તરત જન્મેલા ઈન્દ્રપ -નું રુધિર લાલ હોય છે, ઈન્દ્રગેપ જયાં સુધી શિશુઅવસ્થામાં રહે છે ત્યાં સુધી જ તે લેહિતતર રહે છે, પણ જયારે તે મોટું થાય છે ત્યારે તે કંઈક પાંડરવર્ણયુકત લાલ રંગવાળુ બની જાય છે. એથી જ વધારે રકતતા પ્રકટ કરવા માટે જ ઈન્દ્રગોપની સાથે બાલ” પર વિશેષણના રૂપમાં મૂકયું છે. ઉગતો સૂર્ય પણ અતીવ લાલ રંગવાળો હોય છે. એથી આ બધા ઉહિલખિત પદાર્થોનું રુધિર લાલરંગનું હોય છે, તેમજ રક્ત રંગવાળ લેહિતમણિ પણ લાલ હોય છે. તેમજ સંધ્યાકાળનાં સમયમાં આકાશને રંગ જેમ લાલ હોય છે, તથા ગુજાદ્ધને રંગ જે લાલ હોય છે, જપા પુષ્પ જેવું લાલ હોય, પલાશપુષ્પ–કેસૂડા–જેવું લાલ હોય છે, પારિજાત કલ્પવૃક્ષનું પુષ્પ જેવું લાલ હોય છે, પ્રશસ્ત હિંગુલક જેવું લાલ હોય છે, શિલારૂપ પ્રવાલ નામક જે પ્રમાણે લાલ હોય છે.
SR No.009342
Book TitleRajprashniya Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages721
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_rajprashniya
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy