SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद १२ सू० ६ प्रतरपूरणवक्तव्यनिरूपणम् महाशरीरत्वे प्रत्येकशरीरत्वे च सति परिमितक्षेत्रवर्तित्वाद, यदा पुनः संमूच्छिममनुष्याः सन्ति तदा असंख्येया भवन्ति, संमूच्छिमानामुत्कृष्टेन श्रेण्या असंख्येयभागवाकाशप्रदेशराशिप्रमाणत्वात्, इत्यभिप्रायेणाह-'जहण्णपदे संखेज्जा' जघन्यपदे-जघन्येनेत्यर्थः संख्येयाः कोटीकोटयः मनुष्याः त्रियमलपदस्योपरि चतुर्यमलपदस्याधस्ताद् भवन्ति, तथा च यत्र सर्वस्तोका मनुष्या उपलभ्यन्ते तद् जघन्यपदमुच्यते, तेन पदेन गर्भव्युत्क्रान्तिकानामेव ग्रहणं भवति न संमूच्छिमानाम्, गर्भव्युत्क्रान्तिकानामेव सदावस्थायितया संमूछिमविरहे सर्वस्तोकत्वेनोपलभ्यमानखात्, उष्कृष्टपदेन तूभयेषामपि ग्रहणं भवति तथा चोक्तम्-'सेतरेपीग्रहणमुत्कृष्टपदे, जघन्यपदे गर्भव्युत्क्रान्तिकानामेव केवलानां ग्रहणम्' इति, अत्र हि जघन्यपदेन संख्येयाः मनुष्याः परिगृह्यन्ते, तत्र संख्येयकस्य संख्येयभेद भिन्नतया विशिष्य परिज्ञानासंभवात् विशेपसंख्यां निद्धारयितुमुक्तम्-संख्येयाः कोटीकोटयः तासामेव कोटीकोटीनां होते हैं । संमूर्णिम अनुष्य उत्कृष्ट श्रेणी के असंख्यातवें भाग में रहे हुए आकाश प्रदेशों की राशि के बराबर हैं। इस अभिप्राय से कहते हैं-जघन्य पद में अर्थात् कम से कम मनुष्य संख्यात कोडा कोडी होते हैं-तीन यमल पदों से ऊपर और चार यमल पदों से नीचे होते हैं। जहां सबसे कम मनुष्य पाये जाते हैं, वह जघन्यपद कहलाता है। उस पद से गर्भज मनुष्यों का ही ग्रहण होता है, संमूर्छिमो का नहीं, क्यों कि गर्भज मनुष्य ही सदा विद्यमान रहते हैं। जय संमूर्छिम मनुष्य नहीं होते तभी वे सबसे कम पाये जाते हैं। उत्कृष्ट पद में गर्भज और संवृळिम-दोनों का ही ग्रहण होता है। कहा भी है-'उत्कृष्टपद में इतर अर्थात् संमृर्छिमो का भी ग्रहण होता है, जघन्य पद में केवल गर्भज मनुष्यो का ही ग्रहण होता है। यहाँ जघन्य पद से संख्यात मनुष्यों का ग्रहण होता है। किन्तु संख्यात के संख्यात भेद होते हैं, કહી છે, પરંતુ જ્યારે સમૃછિત મનુષ્યની સત્તા હોય છે, તે સમયે મનુષ્ય અસંખ્યાત હોય છે, સંમૂર્ણિમ મનુષ્ય ઉત્કૃષ્ટ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશોની રાશિના બરાબર છે, એ અભિપ્રખ્યથી કહે છે–જઘન્ય પદમાં અર્થાત્ ઓછામાં ઓછા મનુષ્ય સંખ્યાત કેડા કેડી હોય છે-ત્રણ યમલ પદોથી ઊપર ચાર યમલ પરથી નીચે હોય છે. જ્યાં બધાથી ઓછા મનુષ્ય મળી આવે છે, તે જઘન્ય પદ કહેવાય છે તે પદથી ગજ મનુષ્યનું જ ગ્રહણ થાય છે, સંમૂછિમનું નહિ કેમકે ગર્ભજ મનુષ્ય સદા વિદ્યમાન રહે છે. જ્યારે સંમૂછિમ મનુષ્ય નથી હોતા ત્યારે બધાથી ઓછા મળી આવે છે. ઉત્કૃષ્ટ પદમાં ગભંજ અને સંમૂર્ણિમ–બન્નેનું જ ગ્રહણ થાય છે. કહ્યું પણ છે–ઉત્કૃષ્ટ પદમાં ઈતર અર્થાત્ સંમૂછિનું પણ ગ્રહણ થાય છે, જઘન્ય પદમાં કેવળ ગર્ભજ મનુષ્યનું જ ગ્રહણ થાય છે. અહીં જઘન્ય પદથી સંખ્યાત મનુષ્યનું ગ્રહણ થાય છે. પરંતુ સંખ્યાતના સંખ્યાત ભેદ થાય છે, તેથી સંખ્યાત કહેવાથી વિશિષ્ટતાનો
SR No.009340
Book TitlePragnapanasutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages881
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_pragyapana
File Size64 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy