SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.९९ मानुषोत्तरपर्वतनिरूपणम् ७८१ मयुतम् चूलिका शीर्षप्रहेलिका यावत् शीर्षप्रहेलिकाङ्गमिति वा एकस्मात् स्वपूर्वसमयबोधकात् परो यः सः चतुरशीत्याशतसहविशिष्टः। एतावानेवगणितशास्त्रस्य विपयः, अतः परम्-औपमिकं कालपरिमाणमाह-'पलिओवमेइ वा' पल्योपममिति वा-(एतस्य परिमाणं संग्रहिणी टीकादितो ज्ञेयम्, अप्रक्रान्तत्वान्नेह विस्तार्यते ) 'सागरोवमेइ वा' सागरोपममिति वा-पल्योपमानां दशकोटिहोता है ८४ लाख पदों का एक नलिनाङ्ग होता है ८४ लाख नलिनाङ्गों का एक नलिन होता है ८४ लाख नलिनों का एक अर्थनिकुराग होता है ८४ लाख अर्थनिकुराङ्गों का एक अर्थनिकुर होता है ८४ लाख अर्थनिकुरों का एक अयुताङ्ग होता है ८४ लाख अयुताङ्गों का एक अयुत होता है ८४ लाख आयुतों का एक प्रयुताङ्ग होता है चौरासी लाख प्रयुताङ्गों का एक प्रयुत होता है ८४ लाख प्रयुतों का एक नयुताङ्ग होता है ८४ लाख नयुताङ्गों का एक नयुत होता है ८४ लाख नयुतों का एक चूलिकाग होता है ८४ लाख चूलिकोगों की एक चूलिका होती है ८४ लाख चूलिकाओं की एक शीर्ष प्रहेलिकाङ्ग होती है ८४ लाख शीर्षप्रहेलिकाङ्गों की एक शीर्षप्रहेलिका होती है, इतना ही यह गणित का विषय है इस के बाद उपमाद्वारा काल का परिमाण प्रकट किया जाता है पल्योपम का स्वरूप संग्रहणी की टीका आदि से ही जाना जा सकता है अप्रक्रान्त होने से वह यहां नहीं પાંગેનું એક પદ્ધ થાય છે. ચોર્યાસી લાખ યોનું એક નલિનાંગ થાય છે. ચેર્યાસી લાખ નલિનાંગનું એક નલિન થાય છે. ચોર્યાસી લાખ નલિનેનુ એક અર્થ નિરાંગ થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિરાંગનું એક અર્થ નિકુર થાય છે. ચોર્યાસી લાખ અર્થ નિકુરેનું એક અયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ અયુતાંગનું એક અયુત થાય છે. ચોર્યાસી લાખ અયુતનું એક પ્રયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતાંગનું એક પ્રયુત થાય છે. ચોર્યાસી લાખ પ્રયુતનું એક નયુતાંગ થાય છે. ચોર્યાસી લાખ નયુતાગનું એક નયુત થાય છે. ચોર્યાસી લાખ નયુતનું એક ચૂલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાની એક ચૂલિકા થાય છે. ચોર્યાસી લાખ ચૂલિકાઓની એક શીર્ષપ્રહેલિકાંગ થાય છે. ચોર્યાસી લાખ ' શીર્ષપ્રહેલિકાંગની એક શીર્ષ પ્રહેલિકા થાય છે. આટલા સુધીજ ગણિતનો વિષય છે. આના પછી ઉપમા દ્વારા કાળનું પરિમાણુ બતાવવામાં આવે છે. પલ્યોપમનું સ્વરૂપ સંગ્રહણી ગાથાની ટીકા વગેરેમાંથી જાણી શકાય છે. * અનાવશ્યક હોવાથી તે અહીયાં બતાવવામાં આવેલ નથી. ૧૦ દસ ૫૫મને
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy