SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेययोतिका टीका प्र.३ उ.३ सू.९४ लवणसमुद्रस्य संस्थाननिरूपणम् ६७३ केवलं लवणशिखा शिरसि उभयवेदिकान्तयो रुपरि दवरिकाया मेकान्तऋजुरूपायां दीयमानायां २ यदपान्तराले जलशून्यं क्षेत्रं तदपि करणगत्या तदा भाव्यमिति स जलं विवक्ष्यते अत्र मन्दरो दृष्टान्तपर्वतः । तथाहि-नहि सहि सर्वत्रैकादशभाग-परिहाणिरुपवण्यते। ___ अथ च न सर्वत्रैकादशभागपरिहाणिः किन्तु-कापि कियती केवलं मूलतः शिखरं यावत्-दवरिकायां दत्तायां यदपान्तराले कापि कियदाकाशं तत्सर्वं करणकिन्तु मध्यभाग में तो १० हजार प्रमाण विस्तार है तो फिर यथोक्त घनगणित कैसे बनता है ? उत्तर-शंका तो ठीक है परन्तु विचार करने पर यह घनगणित रूप प्रमाण बैठ जाता है जब लवण शिखा के ऊपर और दोनों वेदिकान्तों के ऊपर एकान्त ऋजुरूप दवरिका दी जाती है उस समय जो अपान्तराल में जल शुन्य क्षेत्र बचता है वह भी करणगति के अनुसार सजल मान लिया जाना है इस विषय में मन्दर पर्वत दृष्टान्त रूप हैं मन्दर पर्वत की सर्वत्र एकादश भागरूप हानि वर्णित की गई है परन्तु इसकी यह हानि सर्वत्र नहीं हैं किन्तु कहीं पर कितनी है और कहीं पर कितनी हैं केवल मूल से लेकर शिखर दवरिका के देने पर जो अपान्तराल में इस एकादश भागरूप हानि संशन्य जो कुछ आकाश है उसे करणगति के अनुसार मेरुरूप मान कर गणितज्ञो ने सर्वत्र एकादश भाग रूप हानि का वर्णन किया है यह हम अपनी મધ્ય ભાગમાં તે ૧૦ દસ હજાર પ્રમાણ વિસ્તાર છે. તે પછી ઉપર કહ્યા પ્રમાણેનું ઘન ગણિત કેવી રીતે બને છે? ઉત્તર-તમારી શંકા બબર છે. પરંતુ વિચાર કરતાં આ ઘનગણિત રૂપ પ્રમાણુ બરબર બેસી જાય છે. તે એવી રીતે કે-જ્યારેલવણ સમુદ્રની શિખાની ઉપર અને બન્ને વેદિકાન્તની ઉપર એકાન્તઝાજુ રૂપ દરરિકા આપવામાં આવે છે. તે સમયે જે અપાન્તરાલમાં જલ વિનાનું ક્ષેત્ર બચે છે તેં પણ કરણ ગતિ અનુસાર જલયુક્તમાની લેવામાં આવે છે. આ સંબંધમાં મંદર પર્વત દૃષ્ટાંત રૂપ છે. બધેજ મંદર પર્વતની હાની એકાદશ–અગીયાર ભાગ રૂપે વર્ણવવામાં આવેલ છે. પરંતુ તેવી આ હાની બધેજ નથી. ક્યાંક કયાંક કેટલીક કેટલીક છે. કેવળ મૂળથી લઈને શિખર પર્યન્ત દવરિકા દેવાથી અપાતરાલમાં જે આ અગિયારના ભાગ રૂપે હાનીથી રહિત જે કંઈ આકાશ છે, તેને કરણગતિ પ્રમાણે મેરૂ રૂપ માનીને ગણિતવિદેએ બધેજ અગિયાર ભાગ રૂપે હાનીનું વર્ણન કરેલ છે. આ કથન હું મારી પોતાની કલ્પનાથી કહેતું નથી. પરંતુ जी० ८५
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy