SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1143
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र.३ उ.३ सू.१२४ सौधमैशानादि देवानां विभूषादिनि० ११२१ पश्चविंशतिः सा०, उत्कर्पतः पइविंशतिः सा० । मध्यममध्यमग्रैवेयके जघन्यतः पइविंशतिः सा०, उत्कर्षतः सप्तविंशतिः सा० । मध्यमोपरितनौवेयके जघन्यतः सप्तविंशतिः सा०, उत्कर्पतोऽष्टाविंशतिः सा० । उपरितनाऽधस्तनोवेयके ज० अष्टावि० सा०, उत्कर्षत एकोनविंशत् सा० । उपरितनमध्यमवेयके जघन्यतः एकोनत्रिंशत् सा० उत्कर्पतस्त्रिंशत् सा० । उपरितनोपरितनौवे. जघन्यतः त्रिंशत्सा०, उत्कर्षतः एकत्रिंशत्सा० । विजय-वैजयन्त-जयन्ताऽपराजितेषु जघन्यत एकत्रिंशत्सा० उत्कर्पत-स्त्रयस्त्रिंशत्सा० । सर्वार्थसिद्धमहाविमाने जघन्यतस्त्रयस्त्रिंशत्सा० उत्कर्षतोऽपि तथा । है मध्यम अधस्तन ग्रैवेयक में जघन्य स्थिति २६ सागरोपम की है और उत्कृष्ट स्थिति २६ सागरोपम की है मध्यम मध्यम ग्रैवेयक में जघन्य स्थिति २६ सागरोपम की है और उत्कृष्ट स्थिति २७ सागरोपम की है मध्यम उपरितन अवेयक में जघन्य स्थिति २७ सागरोपम की है और उत्कृष्ट स्थिति २८ सागरोपम की है उपरितन अधस्तन प्रैवेयक में जघन्य स्थिति २८ सागरोपम की है और उत्कृष्ट स्थिति २९ सागरोपम की है उपरितन मध्यम अवेयक में जघन्य स्थिति २९ सागरोपम की है और उत्कृष्ट स्थिति ३० सागरोपम की है उपरितन उपरितन ग्रैवेयक में जघन्य स्थिति ३० सागरोपम की है और उत्कृष्ट स्थिति ३१ सागरोपम की है विजय, वैजयन्त, जयन्त, और अपराजित, इनमें जघन्यस्थिति ३१ सागरोपम की है और उत्कृष्ट જઘન્ય સ્થિતિ ૨૫ પચીસ સાગરેપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરોપમની છે. મધ્યમ મધ્યમ વેયકમાં જઘન્ય સ્થિતિ ૨૬ છવ્વીસ સાગરિપમની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૭ સત્યાવીસ સાગરોપમની છે. મધ્યમ ઉપરિતન દૈવેયકમાં જઘન્ય સ્થિતિ ર૭ સત્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૮ અઠયાવીસ સાગરોપમની છે. ઉપરિતન અધતન વેયક માં જઘન્ય સ્થિતિ ૨૮ અઠ્યાવીસ સાગરોપમની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૯ ઓગણત્રીસ સાગરોપમની છે. ઉપરિતન મધ્યમ શૈવેયકમાં જઘન્ય સ્થિતિ ૨૯ ઓગણ ત્રીસ સાગરેપની છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ત્રીસ સાગરેપમની છે. ઉપરિતન પ્રવેયકમાં જઘન્ય સ્થિતિ ૩૦ ત્રીસ સાગરેપની છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરોપમની છે. વિજય, વૈશ્યન્ત, જ્યન્ત અને અપરાજીત દેવલેકમાં જઘન્ય સ્થિતિ ૩૧ એકત્રીસ સાગરેપમની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ તેત્રીસ સાગ, છે, સર્વાર્થ સિદ્ધ મહા जी०१११
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy