SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1037
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रमेययोतिका टीका प्र.३ उ.३ सू.११८ वैमानिकरेवविमानस्थलनिरूपणम् १०१५ मालधराः दिव्यवर्ण-गन्ध-स्पर्श-संहननसंस्थानः दिव्यद्धि-धुति-प्रभा छाया ऽचिभिः दिव्य तेजोलेश्याभ्यां दशदिशा अवमासयन्त उद्योतयन्तो यावत्प्रकाशयन्तो विहरन्ति । ते च वैमानिकशकादशोऽच्युतान्ताः स्वस्वकल्पेऽनेकशनसहस्रविमानवासि-सामानिकलोकपालानां स्वाग्रमहिपीणां सपरिवाराणां पर्षदाम् अनीकाऽनीकाधिपतीनाम् आत्मरक्षकसहस्राणाम् अन्येषाश्च देवानां देवीनाम् च आधिपत्यम् कुर्वन् पालयन् विशालनृत्यादि दिव्यभोगान् भुञ्जानो विहरन्ति । सौधर्मकदेवानां विमानानि-जम्बुद्वीपे मन्दरस्य दक्षिणेन रत्नप्रभाया ऊर्ध्वं चन्द्रा२ वनमालाओं से वह सुशोभित रहता है ये अपने शारीरिक दिव्य वर्ण से, दिव्य गन्ध से दिव्य स्पर्श ले एवं दिव्य संस्थान से दिव्य धुति से, दिव्य प्रभा से दिव्य छाया से दिव्य ज्वाला से दिव्य तेज से और दिव्य लेश्या से दश दिशाओं को अवभासित करते हुए उद्योतित करते हुए यावत्प्रकाशित करते हुए आनंद करते रहते हैं ये अच्युतान्त वैमानिक शक्रादिक देव अपने २ कल्प में लाखों विमानवासी देवों के जैसे सामानिक देवों के लोकपालों के अपनी सपरिवार अग्रमहिषियों के देवों के, अनीकों के अनीकाधिपतियों के तथा सैकडों आत्मरक्षकों के एवं और भी अनेक देव देवियों के आधिपत्य को करते हुए उनका पालन करते हुए तथा विशाल नृत्यादिरूप दिव्य भोगों को भोगते हुए सुख पूर्वक अपना समय व्यतीत करते रहते हैं । सौधर्मक देवों के विमान कहां पर हैं ? यह बात प्रकट की जाती ઉપર ખુશબેદાર ઉપટન લગાડેલા રહેલ છે. તેમના શરીર, સદા ચમકતા રહે છે. લાંબી લાંબી વનમાળાઓથી તે સુશોભિત રહે છે. તે પિતાના શારીરિક દિવ્ય વણથી, દિવ્ય ગંધથી, દિવ્ય સ્પર્શથી તથા દિવ્ય સંહનન અને દિવ્ય સંસ્થાનથી દિવ્ય દેવધિથી, દિવ્યદ્યતિથી, દિવ્ય પ્રભાથી દિવ્ય છાયાથી દિવ્ય જવાલાથી દિવ્ય તેજથી અને દિવ્ય લેશ્યાથી દસે દિશાઓને અવભાસિત કરતા થકા ઘોતિત કરતા થકા યાવત્ પ્રકાશિત કરતા થકા આનંદ કરતા રહે છે. અશ્રુત સુધિના વૈમાનિક શક્રાદિ દેવ પિતપતાના ક૫માં લાખો વિમાન વાસી દેના જેવા સામાનિક દેવના લેકપોલેના, પિતાના પરિવાર સહિતની પિતાની અગ્રમહિષિનું પરિષદાના દેવનું અનીકેની અનીકાધિપતિનું તથા સેંકડે આત્મરક્ષક દેવોના તથા બીજા પણ અનેક દેવો અને દેવિયેનું અધિપતિપણું કરતા થકા તેઓનું પાલન કરતા થકા તથા વિશાલ નૃત્ય વિગેરે રૂપ દિવ્ય ભેગોને ભેગવતા થકા સુખ પૂર્વક પિતાનો સમય વીતાવતા રહે છે, સૌધર્મ દેવાના વિમાને કયાં આવેલા છે ? એ વાત બતાવવામાં આવે
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy