SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1036
Loading...
Download File
Download File
Page Text
________________ १०१४ जीवाभिगमसूत्र विराजितवक्षसः संगतकुण्डलमृष्टगण्डलकर्णपीठधारिणः विचित्रहस्ताभरणाः विचित्रमालमुकुटिनः कल्याणकावरमाल्यानुलेपनाः देदीप्यमानशरीराः प्रलंबवनमुकुटों में विडिम का चिह्न प्रकट होता है । इन सप देवों के आनन मुख-चर कुण्डलोचोतित होते है श्रेष्ठ कुण्डलों मे चमकते रहते हैं मस्तक इनके मुकुटों की दीप्ति से उद्दीपित रहते हैं । इनका वर्ण पद्मपत्र के जैसा गोरा-गोरा होता है ये कल्याण पात्र होते हैं अर्थात् परम प्रशस्त होते हैं इनका वर्ण गन्ध और स्पर्श शुभ होता है इनकी विक्रिया भी शुभ होती है विविध प्रकार के वस्त्रों और मालाओं को धारण करने वाले होते है परिवार विमान आदि वडी ऋद्धियों के ये अधिपति होते हैं महती शरीर आभरण आदि की प्रभा वाले होते हैं महा यशस्वी होते हैं महाबलिष्ठ होते हैं महाप्रभावशाली होते है महासुखी होते हैं इनका वक्षस्थल पहिरे हुए हारों की चमक से सदा चम चमाता रहतो है पहिरे हुए कुण्डलों से इनकी कपोलपालीर्पित होती रहती है विचित्र प्रकार के हस्त के आभरणों से इनके दोनों हाथ अलंकृत होते रहते हैं । इनके मुकुटों में विचित्र-नाना प्रकार की मालाएं सज्जित रहती हैं ये देव स्वयं सुन्दर से सुन्दर आनन्द दायक मालाए पहिरे रहते हैं और शरीर पर इनके सर्वोत्तम खुशबूदार उपटन लगा रहता है । इनका शरीर सदा चमकता रहता है । लम्बी દેના મુગુટેમાં વિડિમનું ચિહ્ન પ્રગટ થાય છે. આ બધા દેવોના મુખ–શ્રેષ્ઠ કુંડળેથી પ્રકાશિત હોય છે. શ્રેષ્ઠ કુંડળોથી સદા ચમકતા રહે છે. તેમના મસ્તકે આ મુગુટેની દીપ્તિથી ઉદીપિત રહે છે. તેને વર્ણ પદ્મપત્રના જે ગૌર હોય છે. એ કલ્યાણના પાત્ર હોય છે. અર્થાત પરમ પ્રશસ્ત હોય છે. તેને વર્ણ, ગંધ અને સ્પર્શ શુભ હોય છે. તેની વિક્રિયા પણ શુભ હોય છે. વિવિધ પ્રકારના વઢ્યો અને માળાઓને ધારણ કરવાવાળા હોય છે. પરિવાર વિમાન વિગેરે મેટિ દ્ધિના તેઓ અધિપતિ હોય છે. શરીર આભરણ વિગેરે પ્રકારની મોટી પ્રભાવાળા હોય છે. મહાયશસ્વી હોય છે મહાન બળવાળા હોય છે. મહાન પ્રભાવશાળી હોય છે. મહાસુખી હોય છે, તેમનું વક્ષસ્થળ પહેરેલા હારેની ચમકથી સદા ચમચમાટ વાળું રહે છે. પહેલા કુંડળેથી તેઓની કપિલ પાલી ઘસાતી રહે છે. વિચિત્ર પ્રકારના હાથના આભૂષણેથી તેમના બન્ને હાથે સુશોભિત થતા રહે છે. તેમના મુકુટની વિચિત્ર–અનેક પ્રકારની માલાઓ સજજીત રહે છે, એ દેવ પતે સુંદરથી પણ સુંદર અને આનંદ દાયક માળાઓ પહેરેલા રહે છે. અને તેમના શરીરની
SR No.009337
Book TitleJivajivabhigamsutra Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1974
Total Pages1588
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size117 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy