SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ w ७० श्रीजोवाभिगमसूत्रे मतिश्रुतावधिमनःपर्ययकेवलभेदात् पञ्चप्रकारा भवति, तत्र केवलसञ्ज्ञा क्षायिको तदन्यास्तु क्षायोपशमिक्यः । अनुभवसज्ञातु स्वकृतासातावेदनीयादिकर्मविपाकोदयजनिता इह प्रयोजनमनुभवसंज्ञया, ज्ञानसायास्तु प्रयोजनद्वारेणैव परिग्रहो भवतीति । चतसृषु सज्ञासु आहारसंज्ञा नाम आहारविपयिणी अभिलापा क्षुद्वेदनीयप्रभवा आत्मपरिणामविशेषरूपा एषा हि आहारसा असातावेदनीयोदयादुपजायते । भयसञ्जा- भयमोहवेदनीयोदयजनित त्रासपरिणामरूपा । मैथुनसञ्ज्ञा वेदोदयप्रभवा मैथुनाभिलाषरूपा परिग्रहसञ्ज्ञा-लोभमोहनीयोदयजनितमू परिणामरूपा इति एता अपि सज्ञाः सूक्ष्मपृथिवीकायिकानामव्यक्तरूपा एव प्रतिपत्तव्या इति षष्ठं सञ्जाद्वारम् ।। धिज्ञान, मनःपर्ययज्ञान और केवलज्ञान के भेद से पांच प्रकार की होती है इनमें केवलज्ञान सज्ञा क्षायिकी है और बाकी चार संज्ञाएँ क्षायोपशमिकी है । अपने द्वारा किये गये आसातावेदनीय आदि कर्म के विपाकोदय से अनुभव संज्ञा उत्पन्न होती है यहाँ प्रयोजन अनुभव सज्ञा से होता है । तथा प्रयोजन द्वारा ही ज्ञान संज्ञाका परिग्रह होता है । आहार विषयक जो अभिलाषा है वह जो कि क्षुधावेदनीय कर्म के उदय से होती हैं और आत्मपरिणाम विशेषरूप होती है यह आहारसंजा है। यह आहारसंज्ञा असातावेदनीय कर्म के उदय से होती है। भयसंज्ञा भय मोह वेदनीय के उदय से होती है और यह त्रास परिणामरूप होती है । मैथुनसज्ञा वेद के उदय से होती है और यह मैथुनसेवन करनेकी अभिलाषारूप होती है । परिग्रहसंज्ञा-लोभ मोहनीय के उदय से होती हे और यह मूर्छा परिणामरूप होती है । ये संज्ञाएँ सूक्ष्मपृथिवी कायिक जीवों के अव्यक्त रूपमें ही होती है । संज्ञाद्वार समाप्त । થતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચમાંની કેવળજ્ઞાન સંજ્ઞા ક્ષાયિકી છે અને બાકીની ચાર સંજ્ઞાઓ ક્ષાપશમિકી છે પિતાના દ્વારા કરાયેલા અસાત,વેદનીય આદિ કર્મના વિપાકેદયને લીધે અનુભવ સંજ્ઞા ઉત્પન્ન થાય છે. અહીં પ્રયોજન અનુભવ સંજ્ઞા સાથે છે. તથા પ્રોજન દ્વારા જ જ્ઞાન સંજ્ઞાનો પરિગ્રહ થાય છે આહાર વિષયક અભિલાષા કે જે સુધાવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે અને જે આત્મપરિણામવિશેષ રૂપ હોય છે, તેનું નામ આહાર સંજ્ઞા છે. આ આહાર સંજ્ઞા અસાતાદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. ભય મેહદનીયના ઉદયથી ભય સંજ્ઞા થાય છે અને તે ત્રાસપરિણામ રૂપ હોય છે મિથુન સંજ્ઞા વેદના ઉદયથી થાય છે અને તે મૈથુન સેવન કરવાની અભિલાષા રૂપ હોય છે. પરિગ્રહ સંજ્ઞા લેભમેહનીયના ઉદયથી ઉત્પન્ન થાય છે, અને તે મૂચ્છી (લાલસા) પરિણામ રૂપ હોય છે. આ ચારે સ જ્ઞાઓ સૂમપૃથ્વી કાયિક જીમાં અવ્યક્ત રૂપે રહેલી હોય છે સંજ્ઞાદ્વાર સમાસ દા
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy