SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्र. १ प्रथमं शरीरद्वारनिरूपणम् ६१ शरीराणि प्रज्ञप्तानि- कथितानि इति गौतमस्य प्रश्नः, उत्तरं च भगवतो महावीरस्येति निर्वचनसूत्रात् प्रतीयते, यद्यपि चतुर्दशानां पूर्वविदां न किञ्चिदपि अविदितं भवति गौतमस्य तु विशेषतः सर्वाक्षरसन्निपातिनः सभिन्नश्रोतसः सर्वोत्कृष्टलब्धिसमन्वितस्य तत्कथमयं प्रश्नो गौतमस्येति कथ्यते तथापि शिष्यानुग्रहाय, तथाहि-जानन्नेव भगवान् गौतमः तीर्थकरेभ्यो ज्ञात्वा शिष्यान् बोधयति तीर्थकरेषु तस्यातिशयश्रद्धोत्पादनायेति । अथवा-सम्भवति गौतमस्य स्वल्पोऽनाभोगः छद्मस्थत्वादतो भगवन्तं पृच्छति-तदुक्तम् "नहि नामानाभोगश्छद्मस्थस्येह कस्यचिन्नास्ति, ज्ञानावरणीयं हि ज्ञानावरणप्रकृतिकर्म" इति । ___टीकाथ-हे भदन्त । "तेसि णं भंते ! जीवाणं' उन सूक्ष्मकायिके जीवोके "कइ सरीरया पन्नत्ता" कितने शरीर होते है ? ऐमा यह प्रश्न गौतम का है और उत्तर भगवान् महावीर का है ऐसा निर्वचन सूत्र से ज्ञात होता है । यद्यपि चौदह पूर्वाधरोको कुछ भी अविदित नहीं होता है जो कि गौतम स्वामी विशेषरूप से सर्वाक्षरसन्निपाती थे संभिन्नश्रोतोलब्धिवाले थे, सर्वोत्कृष्टलब्धि से समन्वित थे, तो फिर यह गौतम का प्रश्न है ऐसा आप कैसे कहते हो ? शंका ठीक है, परन्तु ऐसा हम इसलिये कहते है कि जानते हुए भी भगवान् गौतम ने तीर्थकरों से जानकर शिष्यों को समझाने के लिये ऐसा पूछा है-इसका भी कारण यह है शिष्यों की तीर्थंकरों में अतिशय श्रद्धा उत्पन्न हो जावे । अथवा-गौतम में छमस्थ होने से थोडा सा भी अनाभोग संभवित हो सकता है। इसलिये उन्होने भगवान् से पूछा है। कहा भी है An:-"तेसिं णं भंते ! जीवाणं कइ सरीरा पण्णत्ता" 3 गवन् ! ते सूक्ष्मायि છેને કેટલાં શરીર હોય છે? ગૌતમ સ્વામીને આ પ્રશ્ન છે અને તેને ઉત્તર આપનાર મહાવીર પ્રભુ છે, એવું પ્રત્યુત્તર દ્વારા જાણી શકાય છે. શંકા–ચૌદ પૂર્વ ધરાને કોઈ પણ વાત અવિદિત હોતી નથી ગૌતમ સ્વામી ચૌદ પૂર્વધર હતા, તેઓ વિશેષ રૂપે સર્વાક્ષરસનિપાતી હતા, સંભિન્ન શ્રોતેલબ્ધિવાળા હતા, સર્વોત્કૃષ્ટ લબ્ધિથી સંપન્ન હતા છતાં ગૌતમ સ્વામી આ પ્રશ્ન પૂછે છે એવું આપ કેવી રીતે કહે છે ? સમાધાન–શંકા બરાબર છે. છતાં શંકાને ખુલાસે આ પ્રમાણે સમજવો-પ્રશ્નમાં પૂછવામાં આવેલી વાતને ગૌતમ સ્વામી જાણતા હતા , છતાં પણ તીર્થંકર પાસેથી જ આ પ્રશ્નોના જવાબ મેળવીને શિષ્યને સમજાવવા માટે આ પ્રશ્ન પૂછ છે. શિષ્યને તીર્થકરોમાં અતિશય શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય, એવો પણ ઉદ્દેશ છે અથવા-ગૌતમસ્વામી છદ્મસ્થ હતા, તે કારણે તેમનાં જ્ઞાનમાં અપૂર્ણતા સંભવી શકે છે, તેથી તેમણે સર્વજ્ઞ તીર્થકરને આ પ્રશ્ન પૂછે છે.
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy