SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीजीवाभिगमसूत्रे स्वरूपमेव नश्येत् तदा कथं केपामपि मोक्षाय प्रयत्नः स्यादिति । एवं नैयायिका अपि आत्मगुणानां नवानां बुद्धिसुखदु खेच्छाद्वेषप्रयत्नधर्माधर्म सस्काराणामत्यन्तोच्छेदार्थ कथं कोऽपि जीव. प्रयत्नं करिष्यति एवं क्रमेण उभयोरपि बौद्धनैयायिकयोर्मतम् आचार्येण ससानरूपतया कथनेन खण्डितमिति एतद्विषये विशेषविचारस्तु अन्यत्र द्रष्टव्यः सूत्रव्याख्यानमात्रप्रवृत्तेन मया विशेषतो नात्र विचार' कृत इति अत्रसूत्रे केवलान् अजीवान् जीवाश्चानुचाऱ्यांभिगमशब्दसबलित प्रश्नोऽभिगममन्तरेण प्रतिपत्ते रसंभवात् जीवाजीवादीनामभिगमगम्यताधर्मज्ञापनाय फिर क्यों उसकी प्राप्ति के लिये प्रयत्न किया जाय ?-जीव इसकी प्राप्ति के लिये प्रयत्न करते देखे जाते है-अतः यदि तुम्हारी मान्यतानुसार वहाँ स्व-आत्मा का स्वरूप-विज्ञान नष्ट हो जाता हो तो फिर कौन बुद्धिमान् अपने स्वरूप के विनाश के लिये प्रयत्न करेगा। इसी प्रकार से नैयायिकों का भी ऐसा ही सिद्धान्त है कि बुद्धि, सुख, दुःख, इच्छा, द्वेष, प्रयत्न, धर्म, अधर्म और संस्कार इन नौ आत्मगुणों के अत्यन्त उच्छेद होने पर मुक्ति प्राप्त होती है सो यह सिद्धान्त भी विचार सगत नहीं है। क्योंकि ज्ञानादि जीव के निज स्वरूप है-। भला, इसके उच्छेद के लिये क्यों कोई जीव प्रयत्न करेगा ? इस प्रकार जब ससारी जीव और मुक्त जीव में उपयोग रूप लक्षण से समानता है तो फिर बौद्ध एवं नैयायिक मत संमत मान्यता समीचीन नहीं हैं-यही बात प्रकट करने के लिये सूत्रकार ने सूत्र में दो चकारों का प्रयोग किया है । इस सम्बन्ध में किया गया विशेष विचार अन्यत्र है अतः वह वहीं से जान लेना चाहिये यहां तो मैंने केवल सूत्र के सम्बन्ध में ही व्याख्या रूप से विचार किया है। विशेष रूप से नहीं । इस सूत्र में केवल -अजीवों का और केबल जीवो का उच्चारण किये જ શા માટે કરવામાં આવે? પરંતુ તેની પ્રાપ્તિને માટે પ્રયત્ન કરતા જી જોવામાં આવે છે. તમારી માન્યતા અનુસાર જે ત્યાં સ્વ–આત્માના સ્વરૂપ-વિજ્ઞાનને જ નાશ થઈ જતે હોય, તે કયે બુદ્ધિમાન માણસ પોતાના સ્વરૂપના વિનાશને માટે પ્રયત્ન કરશે ? એજ પ્રમાણે નિયાયિકેની એવી માન્યતા છે કે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, અને સંસ્કાર આ નવ આત્મગુણને સદંતર નાશ થવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે આ માન્યતા પણ સ ગત લાગતી નથી, કારણ કે જ્ઞાનાદિ ગુણે જીવન નિજસ્વરૂપ છે શુ તેના ઉચ્છેદને માટે કઈ પણ જીવ પ્રયત્ન કરે ખરે? આ પ્રકારે સંસારી જીવ અને મુક્તજીવમાં ઉપયાગરૂપ સામાન્ય લક્ષણની અપેક્ષાએ સમાનતા છે. તેથી બૌદ્ધ અને તૈયાયિકમતની ઉપર્યુક્ત માન્યતા બુદ્ધિગમ્ય નથી. એજ વાત પ્રકટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં બે ચકારોને પ્રયોગ કર્યો છે. આ વિષયને અનુલક્ષીને વિસ્તૃત વિવેચન અન્ય શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ વાચકેએ તે ત્યાંથી વાંચી લેવું અહીં તે મેં માત્ર સૂત્રની સાથે સંબંધ ધરાવતી વાતનું જ વિવેચન સંક્ષિપ્ત રૂપે કર્યું છે. અહીં વિશેષ વિવેચન કર્યું નથી. આ સૂત્રમાં જીવનું અને માત્ર
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy