SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ५१२ जीवाभिगमसूत्रे सनत्कुमारदेवपुरुपेभ्य ईशानकल्पदेवपुरुपा असख्येयगुणा इति कथितम् ।। ईशानकल्पवासिदेवपुरुषापेक्षया सौधर्मकल्पवासिदेवपुरुषा सख्येयगुणा अधिका भवन्ति, विमानवाहुल्यात् तथाहि - ईशानकल्पेऽष्टाविशतिशतसहस्राणि विमानानि, मौधर्मकल्पे तु द्वात्रिंगच्छतसहस्राणि विमानानि भवन्ति । पुनश्च सौधर्मकल्पो दक्षिणदिगवर्ती, ईशान कल्पश्चोत्तरदिग्वर्ती, ततश्च दक्षिणदिगवर्ति देवलोके कृष्णपाक्षिका वहव उपपद्यन्तेऽत ईशानकल्पवासिदेवपुरुपेभ्य. सौधर्मकल्पवासिदेवपुरुपा' सख्येयगुणा अधिका' कथिता । ननु युक्तिरिय पूर्व माहेन्द्रसनत्कुमारकल्पयो पि कथिता, परं तत्र माहेन्द्रकल्पापेक्षया सनत्कुमारकल्पे देवा असख्येयगुणा उक्ताः, इह तु सौधर्मकल्पे सख्येयगुणा स्तदेतत्कके देवपुरुप होते है अतः सनत्कुमारकल्प के देव पुरुपो की अपेक्षा ये असख्यातगुणे अधिक कहे गये है। ईशानकल्पवासी देवपुरुपो की अपेक्षा सौधर्मकल्पवासी देवपुरुप सख्यातगुणे अधिक होते हैं क्योकि इस कल्प में ईशानकल्प की अपेक्षा विमान बहुत होते है जैसे-ईशानकल्प में अठाईस लाख ही विमान होते है किन्तु इस सौधर्मकल्प मे बत्तीस लाख विमान होते है इसी कारण से ईशानकल्प के देवपुरुषो की अपेक्षा सौधर्मकल्पमें देवपुरुप अधिक कहे गये है। दूसरी वात यह भी है कि सौधर्मकल्प दक्षिणदिग्वर्ती है, और कृष्णपाक्षिक जीव यहां अधिक उन्पन्न होते है , इस कारण भी ईशानकी अपेक्षा सौधर्म में देवपुरुष सव्यातगुणे अधिक होते है। यहां कोई शङ्का करता है कि यह युक्ति तो पहले माहेन्द्र और सनत्कुमार इन दो कल्पो में भी कही है किन्तु वहां माहेन्द्रकल्प के देवपुरुषो की अपेक्षा सनत्कुमारकल्पवासी ઈશાન કલ્પના દેવપુરૂષો હોય છે તેથી સનકુમાર કલ્પના દેવપુરુષો કરતા આ અસંખ્યાત ગણું વધારે કહ્યા છે. ઈશાન કલ્પમાં રહેવાવાળા દેવપુરુષો કરતાં સૌધર્મ કલ્પના દેવપુરુષ સંખ્યાલગણા વધારે હોય છે. કેમકે આ કલ્પમાં ઈશાન ક૯પ કરતા વિમાને વધારે હોય છે. જેમ ઈશાન કપમાં અઠયાવીસ લાખ વિમાને હોય છે, પરંતુ આ સૌધર્મક૯પમાં બત્રીસ લાખ વિમાનો હોય છે આજ કારણથી ઈશાન કલ્પના દેવપુરુષો કરતા સૌધર્મ કલપના દેવપુરુષો વધારે કહ્યા છે બીજી વાત એ પણ છે કે--સૌધર્મકલ્પ દક્ષિણ દિશામાં છે, અને તેમાં કૃષ્ણ પાક્ષિક જીવે વધારે ઉત્પન્ન થાય છે. એ કારણથી પણ ઈશાન ક૯પ કરતા સૌધર્મ ક૯પમાં દેવપુરુષો અસં ખ્યાતગણું વધારે હોય છે. અહિંયાં કેઈ એવી શંકા કરે કે–આ યુક્તિ તે પહેલા મહેન્દ્ર અને સનસ્કુમાર આ બે કમા પણ કહેલ છે પરંતુ ત્યાં માહેન્દ્ર કલ્પના દેવ પુરુષોની અપેક્ષાથી સનકુમાર
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy