SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयद्योतिका टीका प्रति०१ समूच्छिमजलचरतिर्यपञ्चेन्द्रियजीवनिरूपणम् २४७ तिर्यग्भ्य स्तदा असंख्येयवर्षायुष्कवर्जेभ्यः । यदि मनुष्येभ्य स्तदा अकर्मभूमिकान्तरद्वीपकाsसख्येयवर्षायुष्कवर्जेभ्य आगतानां संमूर्छिमचतुष्पदानामुपपातो भवति, ॥ स्थितिद्वारे-जलचरापेक्षया वैलक्षण्यं स्वयमेव सूत्रकारेणैव प्रदर्शितम् , तथाहि-स्थितिआयुष्यकालः, संमूछिमचतुष्पदस्थलचराणां जघन्येनान्तर्मुहूर्तमात्रम् , उत्कर्षेण स्थितिश्चतुरशीति वर्षसहस्राणि ॥ समवहतद्वारे-एते मारणान्तिकसमुद्घातेन समवहता अपि नियन्ते असमवहता अपि प्रियन्ते । च्यवनद्वारे-इतः उद्धृत्य नैरयिकेषु तिर्यक्षु मनुष्येषु देवेष्वपि गच्छति । यदि नैरयिकेषु गच्छन्ति, तदा रत्नप्रभायामेव नान्यत्र द्वितीयादिपृथिवीषु अतएव जलचरप्रकरणे कथितम्'सेसेसु पडिसेहो' इति । तिर्थक्षु सर्वत्र संख्येयासंख्येयवर्षायुष्केष्वपि, चतुष्पदेषु पक्षिष्वपि असख्यात वर्ष की आयुवाले तिर्यश्चों में से नहीं होता है, वाकी के सब तिर्यश्चो में से होता है यदि मनुष्यों में से होता है तो अकर्मभूमिक, अन्तरद्वीपक असंख्यातवर्षायुक्त मनुष्यो में से नहीं होता है । शेष मनुष्यों में से होता है-१९, स्थितिद्वार-में जलचर जीवों की अपेक्षा जो विलक्षणता है वह इस प्रकार है इनकी जघन्य स्थिति अन्तर्मुहूर्त की होती है और उत्कृष्ट स्थिति चौरासी हजार वर्ष की होती है-२०, च्यवनद्वार-में संमूर्छिम स्थलचरचतुष्पदपंचेन्द्रियतियग्योनिक जीव मारणान्तिकसमुद्घात से समयहत होकर भी मरते हैं असमवहत होकर भी मरते हैं-२१, इनमें से उवृत्त हुए जीव नैरयिको में तिर्यम्चों में मनुष्यों में और देवों में जाते हैं। यदि नरक में जाते हैं तो रत्नप्रभा नाम के प्रथम नरक में ही जाते हैं । अन्य द्वितीयादि नरकों में नहीं जाते हैं। यदि ये तिर्यञ्चो में जाते हैं तो समस्त तिर्यञ्चों में संख्यात असंख्यात वर्ष आयुवालो में दोनों में भी जाते हैं। और चतु હોય છે. તે અસંખ્યાત વર્ષની આયુષ્ય વાળા તિર્યમાંથી હોતી નથી. બાકીના સઘળા તિયામાંથી થાય છે જે તેની ઉત્પત્તિ મનુષ્યમાંથી હોય છે, તે અકર્મભૂમિજ, અંતરદ્વીપ જ અસંખ્યાત વર્ષાયુષ્ક મનુષ્યમાંથી હોતી નથી. ૧૯ સ્થિતિહારમાં–જલચર જીની અપેક્ષાઓ જે વિલક્ષણપણું છે, તે આ પ્રમાણે છે –તેમની જઘન્ય સ્થિતિ એક અંતમુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટ સ્થિતિ ચોર્યાશી હજાર વર્ષની હોય છે. ૨૦. ચવ નદ્વારમાં--સંમૂચ્છિક સ્થલચર ચતુષ્પદ પંચેન્દ્રિય તિયચોનિક જીવ મારણાનિક સમદ. ઘાતથી સમવહત થઈને પણ મારે છે અને સમવહત-એટલે કે આઘાત પ્રાપ્ત કર્યા વિના પણ મરે છે. ૨૧. તેમાંથી ઉદુવૃત (નીકળેલા) થયેલા જીવો નરયિકેમ, તિયામા. મનમાં અને દેવોમાં જાય છે જે નરકમાં જાય તે તે રત્નપ્રભા નામના પહેલા નરકમાં જાય છે. તે સિવાયના બીજા, ત્રીજા, વિગેરે નરકમાં જતા નથી. જો તેઓ તિર્યમાં જાય છે, તે સઘળા નિયામાં એટલે કે સંખ્યાત કે અસ ખ્યાત વર્ષની આયુષ્યવાળામાં
SR No.009335
Book TitleJivajivabhigamsutra Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages690
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_jivajivabhigam
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy