SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ पीयूपयपिणी-टीका. सू. ३० प्रायचित्तभेदयर्णनम् ૨૪રૂ तदनन्तर व्रतेषु स्थाप्यते । महननादिगुणयुक्त एवानवस्थाप्य क्रियते, अन्यस्य तु मूलमेव दीयते । सहननादिगुणयुक्तोऽपि यदि अनन्यसायकुलगणसड्धकार्यकारी बहुजनसाव्यकार्यकारी वा भवेत् , तर्हि द्विविधोऽप्यनवस्थाप्य सलु गुरुमुसात् सड्धसाक्षितया च स्तोक स्तोफतर वा मासद्वय मामैकमात्र वा अनपस्याप्यतपो वहत् । यद्वा-चतुर्तिपनघाधारभूतोऽय परमभद्रक स्वयमेव तपश्चर्यादिनाऽनवस्थाप्यगोव्यमतीचारमल क्षालयिष्यतीति कृत्वा सर्व मुश्चेत् अननस्थाप्यतपो न कारयेदिति । और उकृष्ट से नारह वर्ष का । इस प्रकार तपस्या करने के बाद वह साधु महावतों में स्थापित किया जाता है । सहननादिगुणयुक्त ही इस प्रायश्चित्त के अधिकारी है। दूसरे को तो मूलाई प्रायश्चित्त ही दिया जाता है । महननादिगुणयुक्त साधु यदि दूसरों से असाध्य ऐसे कुल गग सघ के कार्य करनेवाला हो, अथवा कुल गण सघ का जो कार्य बहुजनसाध्य हो उस कार्य को वह अकेले ही करनेवाला हो तो ऐसे आगातनाऽनवस्थाप्य और प्रतिसेवनाऽनवस्थाप्य साधु के लिये सघकी साक्षी मे गुरुके मुस से स्तोक-दो मास का, अथना स्तोफतर-एकमास का तप दिया जाता है । तदनन्तर वह महानतो म स्थापित किया जाता है । अथवा यदि कोई साधु चतुर्विध सघ का आधार हो, परमभटक हो, वह स्वयमेव तपस्या करके अनवस्याप्य तप के द्वारा विशोधनीय पापमल का प्रक्षालन कर लेगा, ऐमा विश्वाम हो, तो ऐसे साधु का अनवस्थाप्य प्रायचित्त नहीं दिया जाता है। આ પ્રાયશ્ચિત્ત જઘન્યથી એક વર્ષનું થાય છે અને ઉત્કૃષ્ટથી બાર વર્ષનું થાય છે. આ પ્રકારે તપસ્યા કર્યા પછી તે સાધુ મહાવતેમાં સ્થાપિત કરાય છે સહનનાદિગુણયુક્ત જ તે પ્રાયશ્ચિત્તના અધિકારી છે બીજાને તે મૂલાહ પ્રાયશ્ચિત્ત જ અપાય છે સહનનાદિગુણયુક્ત સાધુ જે બીજાથી અસાધ્ય (ન બને) એવા કુલ ગણ સ ઘના કાર્ય કરવાવાળો હોય અથવા કુલ ગણ સ ઘના જે કાર્ય બહુજનસાધ્ય હોય, એવા કાર્યોને તે એકલો જ કરવાવાળો હોય તે એવા આશાતનાનવસ્થાપ્ય અને પ્રતિવનાનવસ્થાપ્ય સાધુને માટે સઘની સાક્ષીમા ગુરૂના મુખથી સ્તક-બે માસનુ, અથવા ઑતર-એક માસનું તપ અપાય છે ત્યાર પછી તે મહાવતેમા સ્થાપિત કરાય છે અથવા જે કઈ સાધુ ચતુર્વિધ સઘને આધાર હોય, પરમભદ્રક હેય, તે પિતે જ તપયા કરીને અનવસ્થાપ્ય તપ દ્વારા વિરોધનીય પાપમલ પેઈનાખશે એ વિશ્વાસ હોય છે એવા સાધુને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપાતુ નથી"
SR No.009334
Book TitleAuppatiksutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages868
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_aupapatik
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy