SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ११४ अनुत्तरोपपातिकसूत्रे अथास्य शरीरदशां वर्णयति-तद्यथानामकम् – यथा-अङ्गारशकटिका अङ्गारः 'कोयला' इति भापायां, तैः संभृता शकटिका, शुष्ककाष्ठसंभृतशकटिका, शुष्कपत्रसंभृतशकटिका, शुष्कतिलफलीसंभृतशकटिका, मृण्मयभाण्डसंभृतशकटिका, शुष्करण्डकाष्टसंभृतशकटिका वा गच्छन्ती शब्दायमाना भवति तथैव धन्यमुनेगमनागमनोपवेशनादिक्रियायां शरीरे मांसशोणिताभावात्परस्परास्थिसंघर्पणोद्भूतः कटकटेति शब्दः संजायते । यथा स्कन्दकस्तथा यदा तपश्चरणेन स्कन्दकस्य शरीरं शुष्कं रूक्षं निर्मासमभूत् । यथा वा-अङ्गारशकटिका-शुष्ककाष्ठशकटिकादिवद्गमनागमनादिक्रियासु शब्दायमानं जातम् तथा धन्यनामानगारस्यापि शरीरमुग्रतपश्चरणेन संजातमित्यर्थः। धन्यकुमार अनगार के शरीर का वर्णन दृष्टान्तद्वारा करते हैं-जिस प्रकार कोयलेसे भरी हुई, सूखे काष्ठ से भरी हुई, सूखे हुए पत्तों से भरी हुई, सूखी हुई तिलकी फलियोंसे भरी हुई, मिट्टी के बर्तनोंसे भरी हुई, अथवा सुखी हुई एरण्ड की लकडियों से भरी हुई गाडी को चलते समय आवाज होती है, उसी प्रकार मांस एवं रक्त के सुख जाने से धन्यकुमार अनगार के शरीर में उठते-बैठते, तथा चलते-फिरते समय अस्थियों के संघर्षसे कट कट आवाज होती थी । जिस प्रकार तपश्चर्या से स्कन्दऋषिका शरीर शुष्क, रूक्ष एवं निमांस होने से उनके चलने-फिरने में, कोयला, सूखा काष्ट अथवा मिट्टीके वर्तनों से भरी हुई गाडी के समान आवाज उत्पन्न होती थी उसी प्रकार धन्यकुमार अनगार के चलने-फिरने में भी कट-कट आवाज होती थीं। जिस प्रकार निधूम अग्नि ધન્યકુમાર અણગારના શરીરનું વર્ણન દૃષ્ટાંન્તદ્વારા કરે છે–કલસાથી ભરેલી સુકે લાકડાથી ભરેલી, સુકા પાંદડાથી ભરેલી, સુકા તલસરાથી ભરેલી, માટીના વાસથી ભરેલી અથવા સુકા એરડાના લાકડાથી ભરેલી ગાડી, જેવી રીતે ચાલતાં ચાલતાં અવાજ કરે છે એવી રીતે માંસ તેમજ લોહી સુકાઈ જવાથી ધન્યકુમાર અણગારને શરીરમાં ઉઠતાં–બેઠતાં તથા ચાલતાં ફરતાં સમયે હાડકાંના સઘર્ષથી કટ કટ અવાજ થતો હતો. જેવી રીતે ખદક ષિનું શરીર તપશ્ચર્યાથી શુષ્ક રૂટ્સ તેમજ નિર્માસ થઈ જવાથી તેઓના ચાલવા ફરવામા કેલસા, સુકા કાષ્ઠ અથવા માટીનાં વાસણોથી ભરેલી ગાડી સમાન અવાજ ઉત્પન્ન થતું હતું તેવી રીતે ધન્યકુમાર અણગારને પણ ચાલતા ફરવામાં કટ–કટ અવાજ થતું હતું. જેવી રીતે નિધૂમ
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy