SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ - - - श्री अनुत्तरोषपातिकदमागमत्रे न तु तदवशिष्टानि तन्मध्यगतान्यनन्तान्यपि मरणानि । एवं क्रमेण यदि सर्वांण्यसंख्यातान्यनुभागवन्धाध्यवसायस्थानानि यदा स्पृष्टानि भवन्ति तदा सूक्ष्मभावपुद्गलपरावर्ती भवति । मिले हुए तृतीय अध्यवसाय स्थान में मरता है, तो वह तृतीय मरण गिना जाता है किन्तु उस के अन्तराल में आये हुए अन्य सरण नहीं । इसी क्रमले यदि अनुभागवन्ध के समस्त असंख्याल अध्यवसाय स्थान मृत्यु से स्पृष्ट हो, तव सूक्ष्म भाव पुदगलपरावर्न होता है। ____ भावार्थ-जैन दर्शनमें अत्यन्त सूक्ष्म से सूक्ष्म काल को समय कहते हैं, जिसका कोई विभाग न हो सके । ऐसे असंख्य समयों की एक आवलिका होती है। एक करोड सतसठ लाख सतहत्तर हजार दो सौ सोलह आवलिकाओं का एक मुहूर्त होता है। तीस मुहर्त का एक 'दिन-रात' होता है । पन्द्रह दिवस का एक पक्ष, दो पक्ष का एक मास, बारह मास का एक वर्ष होता है । असंख्यान वर्षों का एक पल्योपम, दश कोडाकोडी पल्योपम का एक सागरोपन, दश कोडाकोडी सागरोपम की एक उत्सर्पिणी होती है । तथा अवसर्पिणी भी दश कोडाकोडी सागरोपमकी होती है । उत्सर्पिणी और अवसर्पिणी मिलकर एक कालचक्र होता है । सांपकी पूंछसे मुख तक સ્થાનેથી મળેલ ત્રીજા અધ્યવસાય સ્થાનમાં મરે તે તે ત્રીજું મરણ ગણાય છે. પરન્તુ તેના વચમાં આવેલ અન્ય મરણ ગણાય નહીં. એજ કમથી જે અનુભાગબન્ધના સમસ્ત અસ ખ્યાત અધ્યવસાય સ્થાન મૃત્યુથી સ્પષ્ટ થાય ત્યારે સૂફમભાવપુદ્ગલપરાવત થાય છે. ભાવાર્થ-જેન-દર્શનમાં અત્યન્ત સૂક્ષ્માતિસૂક્ષ્મ કાળને સમય કહે છે. જેને કઈ વિભાગ ન થઈ શકે એવા અસંખ્ય સમયેની એક આવળિકા થાય છે, એક કરોડ સડસઠ લાખ સીતેર હજાર બસો સેળ આવળિકાઓનુ એક મુહૂર્ત થાય છે. ત્રીસ મુહૂર્તના એક “દિન-રાત” થાય છે. પંદર દિવસનું એક પણ થાય છે. બે પક્ષને એક મહિને, બાર માસનું એક વર્ષ થાય છે. અસંખ્યાત વર્ષેનું એક પલ્યોપમ, દસ કેડીકેડી પલ્યોપમનુ એક સાગરેપમ, દસ કેડીકેડી સાગરોપમની એક ઉત્સર્પિણી થાય છે. તથા અવસર્પિણ પણ દસ કેડાછેડી સાગરોપમની જ થાય છે. ઉત્સર્પિણી અને અવસપિણ મળીને એક કાળચક્ર થાય છે. સર્પની પુછડીથી મોઢા સુધીના શરીરની માફક
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy