SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ २४ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे मन्त्रः समुच्चायते, मन्त्रसिद्धयर्थं जपकर्मणि पुनः पुनरेक एव मन्त्री जप्यते । व्याधिनित्यर्थ्य तदेवीप, पुनःपुनरासेव्यते, कर्मक्षयार्थ च तावेच तपःसंयमी पुनःपुनरनुदिनं समाचर्येते, तदेवाहद्भगवद्धयानं स्वात्मस्वरूपप्रकटनाथै पुनः पुनरुपादीयते, तथैवादेशोपदेशगुणसंकीर्तनादायुक्तपदानां पुनःपुनरुचारणं शुभपरिणामप्रवर्तकमशुभपरिणामनिवर्तकं च भवति । उपदेशप्रदानसमये तीर्थकरगणधर णाभिप्रायश्च भव्यानां तत्वज्ञानसंस्काराविर्भावार्थ मोहच्याधिविनाशनार्थ रागविपापहरणार्थ च भवति । पुनःपुनरुच्चारणेन सम्यक्त्वादिगुणपोपणादिक भवतीति तदावश्यकमेव ॥ सू० ३ ॥ ङ्कर व्याधि को नष्ट करने वाला और रागादिरूपी विष को दूर करने वाला होता है । जिस प्रकार विप को दूर करने के लिये एक ही मन्त्र का उच्चारण वारवार किया जाता है, मन्त्रसिद्धि के लिये जप करते हुए एक ही मन्त्र का बार २ जप किया जाता है, रोग को दूर करने के लिये वही औषधि वार २ सेवन की जाती है, कर्म क्षय करने के लिये उसी तप-संयम की आराधना बार २ की जाती है, अपने आत्मस्वरूप को प्रगट करने के लिये उन्हों परम प्रड अरिहन्त आदि का वार २ ध्यान किया जाता है, उसी प्रकार आज्ञा, उपदेश तथा गुणकीर्तन आदि में उपरोक्त उन पदों का यार २ उच्चारण शुभफलदायक तथा अशुभ का निवर्तक होता है, उपदेश देते हुए तीर्थडरों का तथा गणधरी का अभिप्राय भव्यजनों के तत्वज्ञान-संस्कारों को उत्पन्न करने के लिये, मोहरूपी व्याधिका विनाश करने के लिये और અને રાગાદિરૂપી વિષને દૂર કરવાવાળું હોય છે જેવી રીતે વિષને દૂર કરવા માટે એકજ મન્નનું ઉચ્ચારણ વારવાર કરાય છે, મન્નસિદ્ધિ માટે જપ કરતા એકજ મત્રને વાર વાર જપ કરવામાં આવે છે, જેને દૂર કરવા માટે એની એજ ઔષધીનું વારવાર સેવન કરવામાં આવે છે, કર્મક્ષય કરવા માટે તપ–સયમની આરાધના વારંવાર કરવામાં આવે છે, નિજ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પરમ પ્રભુ અરિહત આદિનુ વાર વાર ધ્યાન કરવામાં આવે છે, તે જ રીતે આજ્ઞા, ઉપદેશ તથા ગુણકીર્તન આદિમાં ઉપરોકત એ પદોનું વાર વાર ઉરચારણ શુભ ફલદાયી તથા અશુભ ફળને દૂર કરવાવાળું થાય છે ઉપદેશ દેતા તીર્થ કરે તથા ગણધરોના અભિપ્રાયભવ્યજનના તત્વજ્ઞાનસરકારેને ઉત્પન્ન કરવા માટે, મેહરૂપી વ્યાધિને વિનાશ
SR No.009333
Book TitleAnuttaropapatik Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages228
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_anuttaropapatikdasha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy