SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ अन्तकृतदशाङ्गसूत्रे सती 'अहमियं भिक्खुपडिमं उवसंपजित्ता णं विहरइ' अष्टाष्टमिकां भिक्षुपतिमाम् उपसम्पद्य खलु विहरति । 'पढमे अट्ठए एक्केक्कं भोयणस्स दत्तिं पडिगाहेइ एक्केक्कं पाणगस्स दत्तिं जाव अट्ठमे अट्ठए अट भोयणस्स दतिं पडिगाहेइ, अढ पाणगस्स' प्रथमेऽष्टक एकैकां भोजनस्य दत्तिं प्रतिगृह्णाति एकैकां पानकस्य दत्तिम् , यावदष्टमेऽष्टके अष्टाष्ट भोजनस्य दत्तीः प्रतिगृह्णाति तथा अष्टाष्ट पानकस्य च दत्तीः स्वीकरोति । 'एवं खलु अहमियं भिक्खुपडिमं चउसठ्ठीए राईदिएहिं दोहि य अट्ठासीएहिं भिक्खासएहि एवं खलु अष्टाष्टमिकां भिक्षुप्रतिमां चतुष्पष्ट्या रात्रिन्दिवैः द्वाभ्याम् अष्टाशीत्यधिकाभ्यां भिक्षाशताभ्याम् 'अहामुत्तं जाव आराहित्ता' यथासूत्रं यावदाराध्य = पूर्वोक्तप्रकारेण अष्टाष्टमिकां भिक्षुपतिमां चतुष्पष्ट्याऽहोरात्रैरष्टाशीत्यधिकाभ्यां द्वाभ्यां भिक्षाशताभ्यामाराध्य, अत्रापि दत्तीनां गणना पूर्ववत् , एवमग्रेऽपि; "नवनवमियं भिक्खुपडिमं उवसंपज्जित्ताणं विहरइ' नवनवमिकां भिक्षुप्रतिमामुपसंपद्य विहरति । 'पढमे नवए कर विचरने लगीं। उन्होंने प्रथम अष्टक में एक दात अन्नकी और एक दात पानी की ली। दूसरे अष्टक में दो दात अन्न की और दो दात पानी की ली। और इसी प्रकार क्रम से आठवें में आठ दात अन्न की और आठ दात पानी की ग्रहण कर उनने संयमयात्रा का निर्वाह किया। इस प्रकार अष्टअष्टमिका भिक्षप्रतिमारूप तपस्या की चौसठ दिनरात में दो सौ अठासी भिक्षाद्वारा सूत्रोक्तविधि से आराधना की। भिक्षा की गणना पूर्वोक्त समान ही जानना। इसके बाद वह सुकृष्णा आर्या, आर्यचन्दनवाला आर्या के पास आकर इस प्रकार बोली- हे आयें ! अब मेरी इच्छा है कि आपकी आज्ञा लेकर 'नवनवमिका भिक्षुप्रतिमा' स्वीकार कर લાગી. તેમણે પ્રથમ અષ્ટકમાં એક દાત અનની અને એક દાત પાણીની લીધી. બીજા અષ્ટકમાં બે દાત અન્નની અને બે દાત પાણીની લીધી, અને એજ રીતે કમથી આઠમા અષ્ટમાં આઠ દાત અન્નની અને આઠ દાત પાણીની ગ્રહણ કરી તેઓએ સંયમ યાત્રાને નિર્વાહ કર્યો. આ પ્રકારે અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા રૂપ તપસ્યા ચેસઠ દિન-રાતમાં બસે અઠયાસી ભિક્ષા દ્વારા સૂકત વિધિથી આરાધના કરી. ભિક્ષાની ગણના પૂર્વોકત જેમ જાણવી. ત્યારપછી તે સુકૃષ્ણ આર્યા આર્યચંદનબાળા આર્યાની પાસે આવીને આ પ્રકારે બેલી- આ ! હવે મારી ઈચ્છા છે કે આપની આજ્ઞા લઈને “નવનવમિક ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચરૂં. પછી આર્ય ચંદનબાળા આર્યાની આજ્ઞાથી તે આય નવનવમિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચારવા લાગી. પ્રથમ નવકમાં એક દાંત અન્નની અને એક
SR No.009332
Book TitleAntkruddashanga Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages392
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_antkrutdasha
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy