SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्म सञ्जीवनीटीका अ० ४ १० १५१-१५७ देवकृतोपसर्गवर्णनम् ४१७ आकाशमें विलीन हो गया। सुरादेवके हाथ एक खभा आ गया। वह उसे पकड कर कडे जोरसे कोलाहल मचाने लगा ॥१५५॥ उमकी पत्नी घन्याने कोलाहल सुना तो वह दौड़ कर सुरादेव श्रवकके ममीप आई, वहाँ आकर बोली "देवानुप्रिय ! आपने इतने जोरसे कोलाहल क्यो किया ॥१५६|| सुरादेव श्रावक धन्यासे कहने लगा-"देवानुपिये ! कोई अनार्य पुरुप" इत्यादि वही सब बात कही जैसे चुलनीपिताने अपनी मातासे कही थी। चन्या बोली-देवानुप्रिय । कुछ भी नहीं हुआ, न बड़ा लड़का मारा गया, न मॅझला और न छोटा, न कोई आपके शरीरमें रोगातक ही डालता है, पिन्तु कोई पुरुप आपको उपसर्ग कर रहा है।" इसके बाद वही सब बात कही जो भद्राने चुलनीपितासे कही थी। याकी सन पूर्वकी नाई यावत् अन्तमे सुरादेव सौपर्म कल्पमें अरुणकान्त विमानमें उत्पन्न हुआ। वहाँ उसकी चार पत्योपमकी स्थिति है। वह महाविदेह क्षेत्रसे सिद्ध होगा ॥ १५७ ॥ निक्षेप-अन्तमें श्री सुधर्मास्वामी कहने लगे-"हे जम्बू ! मैंने श्री महावीरस्वामीसे जैमा सुना है वैमा हो तुम्हें कहा है" ॥ श्री उपासकदशाग मूत्रके चौथे अध्ययनमी अगारसञ्जीवनी टीकाका हिन्दीमापानुवाद समाप्त हुआ ॥४॥ થઈ ગયે સુરદેવના હાથમાં એક થાભલે આવી ગયે તે એને પકડીને મોટા જોરથી બૂમ પાડવા લાગ્યું (૧૫૫) તેની પત્ની ધન્યા તે સાભળીને સુરાદેવ શ્રાવકની સમીપે દોડી આવી અને બેલી દેવાનુપ્રિય તમે આટલા જોરથી બૂમ કેમ પાડી?” (૧૫૬) સુગદેવ શ્રાવક ધન્યાને કહેવા લાગે “દેવાનુપ્રિયે! કેઈ અનાર્ય પુરૂષ ઈત્યાદિ” બધી વાત કહી કે જે પ્રમાણે ચુલનીપિતાએ પિતાની માતાને કહી हती, पन्या मी - “पानुया शुय थयु नथी, मोटा परयेट नाना पुत्रने કેઈએ મારી નાખ્યા નથી, તેમજ આપના શરીરમાં કોઈ ગાતક પણ નાખn નથી, પરતુ કે પુરૂષ આપને ઉપસર્ગ કરી રહ્યો છે” પછી તેણે તેને બધી વાત કહી કે જે ભદ્રાએ ચુલની પિતાને કહી હતીબાકી બધુ પૂર્વવત યાવત્ છેવટે સુરદેવ સૌધર્મ ક૫મા અરૂણકાન્ત વિમાનમાં ઉત્પન થયે ત્યાં તેની ચાર પાપમની સ્થિતિ છે તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે (૧૫૭) નિક્ષેપ-છેવટે શ્રી સુધર્માસ્વામીએ કહ્યું “હે જ બૂ! મે શ્રી મહાવીર સ્વામી પાસેથી જે પ્રમાણે સાભળ્યું છે તે પ્રમાણે મે તને કહ્યું છે” ઈતિ શ્રી ઉપાસદશા સૂત્રના ચોથા અધ્યયનની અગાર મછવની ટીકાને ગુજરાતી ભાષાનુવાદ સમાપ્ત, (૪)
SR No.009331
Book TitleUpasakdashangasutram
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages638
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_upasakdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy