SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ - माताधम कथाम कथनं कथा, धर्मस्य कथा धर्म कथा-अहिंसादिधर्मप्रपिका इह परत्रात्मनश्च कर्म विपाकप्रदर्शनरूपा च कथा धर्मोपदेशरूपवाक्यसमूहसंविधानरूपेत्यर्थः, उक्तश्च-"दयादानक्षमायेपु धर्माङ्गपु प्रतिष्ठिता । धर्मोपादेयतागी बुधैर्धर्मकथोच्यते ॥१॥" धर्मकथाया अनुयोगः अनु इत्यम्भावेन भगवदुक्तार्थप्रकारेण योगः कथनमनुयोगो. धर्मकथानुयोगः । एकादशाङ्गेपु-(१) ज्ञाताधर्मकथाङ्गम् (२) उपासकदशागम् . (३) अन्तकृदशाङ्गम्, (४) अनुत्तरोपपातिकदशाङ्गम् (५) विपाकमूत्रम् मानि धर्मकथामतिपादकानि पञ्चानि। अत्र ज्ञाताधर्मस्याङ्गे प्राचुर्येणाऽऽख्यायिकादि वर्णन विद्यते । इदं हि धर्मबोधमभिलपतोमल्पधियां धर्मम्वरूपप्रतिदकतयाऽनल्पमुप, विधाक किस किस तरह से भोगता है। उस अशुभ से निवृत्ति और शुभ में प्रवृत्ति कराने रूप जो धर्म का उपदेश है वह धर्म कथा है यही उसका निष्कर्षार्थ है। यही बात "दयादान" आदि उस २ लोक द्वारा प्रकट की गई है। दया, दान और क्षमा आदि ये धर्म के अंग हैं। उनअंगो को लेकर धर्मकथा चलती है। धर्मकथा में धर्म का ही उपादेय रूप से वर्णन किया जाता है। भगवानने जिस अर्थ का जिस रूपसे कपन किया है, उस अर्थका उसी पसे प्रतिपादन करना उसका नाम अनुयोग है (१) ज्ञाताधर्म कथाङ्ग (२) उपासकदशाङ्ग (३) अन्तकृदशांग (४) अनुत्तरोपपातिकदशांग (५) विपाकमत्र ये पाच अग ग्यारह अंगो में से धर्मकथा के प्रतिपादक माने गये हैं। उस ज्ञाताधर्म कथा में आख्यायिका आदिका वर्णन अधिक रूप में किया गया है। जो मन्द बुद्धिचाले हैं-और-धर्म स्वरूपको जाननेकी इच्छावाले हैं उनके लिये यह सुत्र धर्म के स्वरूप का प्रतिपादन करने वाला होने કેવી રીતે ભોગવે છે તેમજ અશુભથી નિવૃત્તિ અને શુભમાં પ્રવૃત્તિ કરાવવા રૂપ જે ધર્મોપદેશ છે, એ ધર્મકથા' છે. એજ તેને સાર છે. એજ વાત “દયાદાન” આદિ કવડે સ્પષ્ટ કરવામાં આવી છે દયા દાન અને ક્ષમા વગેરે ધર્મનાં અંગો છે. આ અંગેના આધારે ધર્મકથા ચાલે છે. ધર્મસ્થામાં ધર્મને જ ઉપાદેયરૂપથી વર્ણન કરવામાં આવે છે ભગવાને જે અર્થને જે રીતે વર્ણવ્યું છે, તે અર્થનું તેજ પ્રમાણે પ્રતિપાદન કરવું તે અનુગ કહેવાય છે. (૧) જ્ઞાતાધર્મકથા (૨) ઉપાસકદશા, | (૩) અન્તકૃદ્દશા, (૪) અનુત્તરપપાતિકદશા (૫) વિપાકસૂત્ર આ પાંચ અંગેને અગિયાર અગોમાંથી ધર્મકથાનાં પ્રતિપાદક માનવામાં આવ્યા છે. જ્ઞાતાધર્મકથાગમાં આખ્યાયિકા વગેરેનું વર્ણન વધારેમાં વધારે કરવામાં આવ્યું છે. જે મન્દ બદ્ધિવાળા છે, અને ધર્મના સ્વરૂપની જિજ્ઞાસા રાખે છે, તેમના માટે આ સુત્ર ધર્મસ્વરૂપનું
SR No.009328
Book TitleGnatadharmkathanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy