SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीस्त्र ७०२ तस्मात्-पूर्वीपरश्रेणयो दक्षिणोत्तरश्रेणे यश्च समसंख्यपदेशवत्यः । ताश्च श्रेणयः काश्वित्-कृत्युग्मरूपाः काश्चन-द्वापरयुग्माश्च भवन्ति । किन्तु-योजप्रदेशाः, कल्योजपदेशा वा न भवन्ति । तथाहि-असद्धावस्थापनया दक्षिणपूर्वाव-रुवकप्रदेशात् पूर्वतो यल्लोकश्रेण्य, तत्मदेशशतमानं भवति । यच्चाऽपरदक्षि गाद् रुचक्रपदेशाद् अपरतो लोकश्रेग्यर्द्ध-तेदपि प्रदेशश नमानम् भवति' ततश्च शतद्वयस्य चतुष्कापहारे पूर्वापरायतलो श्रेग्याः कृतयुग्मता भवति । तया-दक्षिणवह इतर से अर्थात् पश्चिम अथवा उत्तर से तुल्य है इसलिये पूर्व पश्चिम अनिघां और दक्षिण उत्तर श्रेणियां समान संख्यावाले प्रदेशोंवाली है । इनमें किननिक श्रेणियां कृतयुग्मरूप हैं और कितनिक श्रेणियां छापरयुग्मरूप हैं । किन्तु वेव्योजप्रदेशवाली और कल्योज प्रदेशोंवाली नहीं होती हैं । कल्पना करो-दक्षिण पूर्व से लेकर जो रुचक प्रदेश हैं वे पूर्व श्रेणिके अर्धभागरूप हैं -इनका आकार १०० है तथा जो पश्चित दक्षिण से लेशर रुचा प्रदेश हैं वे पश्चिन श्रेणिके अर्धभागरूप हैं इनका भी आकार १०० है इनमें से दोनों १०० प्रदेशों में से चार २ का अपहार करने पर अन्त में चार ही प्रदेश पचते हैं अतः पूर्व से पश्चिम तक आयत श्रेणियों में एवं उत्तर से दक्षिण तक आयत श्रेणियों में कृतयुग्मता आजाती है । यह पहिले ही प्रकट कर दिया गया है कि जिप्त राशि में से ४-४ घटाने पर अन्त में ४ व वते हैं ऐतो वह राशि में कृतयुग्मरूपता बाली कही गई है। तथा जिप्त राशि में ४-४ का अपहार करने पर अन्त અથવા દક્ષિણનું જે કાર્યું છે, તે પશ્ચિમ અથવા ઉત્તરથી સરખું છે. તેથી પૂર્વ પશ્ચિમની શ્રેણિયો અને દક્ષિણની શ્રેણિયે સરખી સ ખ્યાવાળા પ્રદેશોવાળી કહી છે તેમાં કેટલીક શ્રેણિયે કૃતયુગ્મ રૂપ છે, અને કેટલીક શ્રેણિયે દ્વાપર યુગ્મ રૂપ છે, પરંતુ તેઓ જ પ્રદેશવાળી અને કલ્યાજ પ્રદેશ વાળી હોતી નથી, કલ્પના કરે કે-દક્ષિણ પૂર્વથી લઈને જે રૂચક પ્રદેશ છે, તે પૂર્વ શ્રેણિને અર્ધા ભાગ રૂપ છે, તેને આકાર ૧૦૦ છે તથા જે પશ્ચિમ અને દક્ષિણુથી લઈને રૂચક પ્રદેશ છે, તે પશ્ચિમ શ્રેણિના અર્ધા ભાગ રૂપ છે, તેને આકાર પણ ૧૦૦ છે, તેમાંથી બને સે ૧૦૦ પ્રદેશમાંથી ‘ચાર–ચારને અપહાર કરવાથી (બહાર કહાડવાથી) છેવટે ચાર જ પ્રદેશ બચે છે, જેથી પૂર્વથી પશ્ચિમ સુધીની લાંબી શ્રેણિમાં કૃતયુગ્મ પાછુ આવી જાય છે, આ સર્વ પહેલાં જ પ્રગટ કરી દીધું છે, કે-જે પ્રદેશ રાશીમાંથી ૪-૪ ઘટાડવાથી છેવટે ૪ ચાર બચે અવી તે પ્રદેશ રાશિ કૃતયુગ્મ રૂપ કહેલ છે. તથા જે રાશીમાં ૪+૪ને અપહાર કરતાં છેવટે ૩ ત્રણ બચે તે રાણી
SR No.009325
Book TitleBhagwati Sutra Part 15
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1971
Total Pages972
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy