SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ भंगवतीले सर्वेऽपि उद्देशका इह पञ्चमवर्गेऽपि वक्तव्याः । तत्र प्रथमउद्देशको मूलस्य, यत्र खल अयं प्रश्नः, हे भदन्त ! नवमालिकात आरभ्य महाजातीपर्यन्तगुल्मजातीय वनस्पतीनां ये जीवाः मूलरूपेण उत्पद्यन्ते ते जीवाः कस्मात् स्थानादागत्यात्रो. स्पद्यन्ते कि नरयिकेभ्यस्तियग्भ्यो मनुष्येभ्यो देवेभ्यो वेति, तिर्यग्भ्यो मनुष्येभ्यो वा आगत्य समुत्पधन्ते इत्युत्तरम् इत्यादि मूलादारभ्य पत्रान्तेषु सप्तोद्देशकेषु देवानामुत्पत्ति न भवति ? तत्र तिस्रो लेश्याः ज्ञातव्याः, पुष्पफलबीजोदेशकेषु देवोत्पत्तिरपि वक्तव्या तत्र चतस्रो लेश्या देवोत्पत्तेरिति ॥सू०१॥ २१ वे शतक में शालिवर्ग में दश उद्देशे कहे गये हैं उसी प्रकार से सघ उद्देशक भी यहां पांचवे वर्ग में भी कहना चाहिये इस प्रकार हे भदन्त ! नवमालिका से लेकर महाजाति पयन्त जो गुल्मजाति के वनस्पति हैं उन वनस्पतियों के मूलगत जो जीव हैं वे कहां से आकरके उत्पन्न होते हैं ऐसा जो गौतम का प्रश्न है तो उसका उत्तर प्रभुने ऐसा ही दिया है कि हे भदन्त ! वे वहाँ तिर्यंचों में से या मनुष्यों में से आकरके उत्पन्न होते हैं। इस प्रकार मूल से लेकर पत्र तक के सात उद्देशों में देवों की उत्पत्ति नहीं होनी है जहाँ देवों की उत्पत्ति नहीं होती है-वहां तीन लेश्याएँ होती है पुष्प, फल वीज इन उद्देशकों में देवों की उत्पत्ति भी होती है और इसीहे यहां चार लेश्याएँ होती कही गई है । सू०१॥ ॥ पंचम वर्ग समाप्त ॥ २२-५ ।। ૨૧ એકવીસમાં શતકમાં શાલીવર્ગમાં દસ ઉદ્દેશાઓ કહ્યા છે, એ જ રીતે બધા ઉદ્દેશાઓ આ પાંચમા વર્ગમાં પણ કહેવા આ રીતે હે ભગવાન નવ માલિકાથી લઈને મહા જાત પર્યન્ત ગુમ જાતની જે વનસ્પતિ છે, તે વન સ્પતિના મૂળમાં જે જીવે છે, તેઓ કયાંથી આવીને ત્યાં ઉત્પન્ન થાય છે? ગૌતમ સ્વામીના આ પ્રશ્નના ઉત્તરમાં પ્રભુ એમ જ કહે છે કે-હે ગૌતમ તેઓ ત્યાં તિર્યમાંથી અથવા મનુષ્યમાથી આવીને ઉત્પન્ન થાય છે. આ રીતે મૂળથી લઈને પત્ર સુધીના સાત ઉદેશાઓમાં દેવોની ઉત્પત્તિ થતી નથી. જ્યાં દેવોની ઉત્પત્તિ નથી થતી ત્યાં ત્રણ લેસ્યાઓ હોય છે. પુષ્પ, ફળ, અને બીજ આ ઉદ્દેશાઓમાં દેવોની ઉત્પત્તિ પણ થાય છે, અને તેથી ત્યાં ચાર લેહ્યા હોવાનું કહ્યું છે. સૂરના પાંચમો વર્ગ સમાપ્ત ૨૨-પા
SR No.009324
Book TitleBhagwati Sutra Part 14
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1970
Total Pages683
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy