SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीने शरीरेण स्पृष्टरयापि जीवरुप असंवेदनमसङ्गः ए त् , तथा शरीरकतकर्मणो जन्मान्तरे वेदना प्रायोऽपि प्रज्वेत, शरीरकतकर्मणां जीवसंवेदनानीकारे चाकृताभ्यागमपसन आपद्येत तया अत्यन्ताभेदे शरीरजीवयोः स्वीक्रियमाणत्वे शरीरस्य इहैन नाशदर्शनात् तदमिन्नस्य जीवस्यापि विनाशात् परलोकाभागः स्यात् , अा कथंचित् शरीरजी योर्भेदाभेदवादः स्याद्वादापरनाम: एव थेयस्कर इति । द्रव्यपर्यायव्याख्यानेऽपि द्रव्यपर्गायो त्यन्नं भेदः तस्यानुपभेद नहीं है। यदि इनमें अत्यन्त भेद माना जाय तो शरीर के द्वारा स्पृष्ट हुए पदार्थ का जीव को संवेदन नहीं होने का प्रसंग प्राप्त होगा तथा शरीरकृत कर्म का जन्मान्तर में जीय को वेदन करने का अभाव भी मसक्त होगा। शरीर कृत फर्मों का संवेदन करता है ऐसा यदि स्वीकार किया जावेगा तो अकृताभ्यागम दोष का प्रसङ्ग मानना पडेगा, क्योंकि कर्म किया शरीरने और उसके फल का संवेदन हुआ जीव को-इस प्रकार जिसने कर्म किया उसे संवेदन नहीं हुआ और नहीं करनेवाले को उसका संवेदन हुआ तथा शरीर का और जीव का अत्यन्त अभेद स्वीकार किया जावे तो ऐसी स्थिति में शरीर के नाश से जीव के भी नाश हो जाने के कारण परलोक के अभाव होने का प्रसन्न प्राप्त होगा अतः शरीर एवं जीव में कश्चित् भेद और कथंचित् अभेद है ऐसा ही मानना चाहिये । इसीका नाम भेदाभेदवाद जिस का दूसरा नाम ભેદ નથી જે તેમાં અત્યંત ભેદ માનવામાં આવે તે શરીર દ્વારા પૃષ્ટ થયેલ પદાર્થનું જીવને સંવેદન ન થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. તથા શરીરે કરેલા કર્મને જન્માન્તરમાં જીવને વેદન કરવાને અભાવ પણ થશે. શરીર કરેલા કમેનું સંવેદન કરે છે. એવું જ સ્વીકાર કરવામાં આવે તે અકૃતાભ્યાગમ દેષનો પ્રસંગ માનવો પડશે કેમ કે કર્મ શરીરે કરેલ છે. અને તેના ફળનું સંવેદન જીવને થાય છે. આ રીતે જેણે કર્મ કર્યું તેને સંવેદન થતું નથી અને કર્મ નહિ કરવાવાળાને તેનું સંવેદન થાય છે, તથા શરીરને અને જીવન અત્યંત અભેદ માનવામાં આવે તે તે સ્થિતિમાં શરીરના નાશથી જીવને પણ નાશ થઈ જવાના કારણે પરલકને નાશ થઈ જવાના કારણે પરલોકને અભાવ થવાને પ્રસંગ પ્રાપ્ત થશે. જેથી શરીર અને જીવમાં કચિ ભેદ અને કથંચિત અભેદ છે. એમજ માનવું જોઈએ એનું નામ ભેદભેદવાર છે. જેનું બીજું નામ “સ્યાદ્વાદછે. અને એજ વસ્તુ તવની વ્યવસ્થામાં શ્રેષ્ઠ છે.
SR No.009322
Book TitleBhagwati Sutra Part 12
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages714
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy