SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ अमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ द्वि० पु० स्पर्शनाद्वारनिरूपणम् ६४५ पुद्गलास्तिकायप्रदेशाः वक्तव्याः, नवरं-विशेषस्तु जघन्यपदे द्वौ प्रक्षेप्तव्यौ, उत्कृष्टपदे पञ्च प्रक्षेप्तव्याः, ___ तथा-एकद्विच्यादि परमाणुना जघन्यपदे उत्कृष्टपदे च प्रत्येकं कति कति स्पर्शना-प्रदेशा भवन्तीति तत्पकारोऽपि प्रदश्यते अत्र सर्वत्रैव जघन्यपदे चित्र क्षित परमाणुतो द्विगुणा द्विसंख्याधिकाश्च स्पर्शकप्रदेशा भवन्ति । उदाहरणम्'यथा एक परमाणुाभ्यां गुणने जातौ द्वौ, तयो_िकसंमेलने जाताश्चत्वारः स्पर्शना प्रदेशा जघन्यपदे भवन्ति । एवं द्विव्यादि दशपर्यन्तेषु परमाणुषु योजना कर्तव्या। उत्कृष्टपदे तु एकपरमाणोः पश्चगुणत्वे जाताः पञ्च द्विकसंमेलने सप्त स्पर्शकनौ और दश तकके पुद्गलास्तिकाय के प्रदेश कहना चाहिये । परन्तु जघन्यपद में दो का और उत्कृष्ट पद में पांच का प्रक्षेप करना चाहिये। तथा-एक दो तीन आदि परमाणुओं के जघन्यपद में और उत्कृष्ट पद में प्रत्येक के कितने २ स्पर्शना प्रदेश होते हैं ऐसा भी सूत्रकार दिखाते हैं-इस प्रकार में सर्वत्र ही जघन्यपद में विवक्षित परमाणु से दूने और दो संख्या अधिक स्पर्शक प्रदेश होते हैं, जैसेएक परमाणु दो से गुणा करने पर दो परमाणु आते हैं, इनके द्विक संमेलन में जो चार आते हैं वे स्पर्शना प्रदेश हैं और ये जघन्यपद में है। इसी प्रकार से दो तीन आदि दशतक के परमाणुओं से ऐसी ही योजना करनी चाहिये । उत्कृष्टपद में एक परमाणु को पांचसे गुणा करने पर पांच परमाणु हो जाते हैं, इनमें दिक संमेलन से अर्थात દસ સુધીના પુઠ્ઠલાસ્તિકાયના પ્રદેશની ધમસ્તિકાયાદિના પ્રદેશો વડે પશે નાનું કથન કરવું જોઈએ પરંતુ વિશેષતા એટલી જ છે કે પ્રત્યેક જઘન્યપદમાં ઉત્તરોત્તર, બે પ્રદેશની અને ઉત્કૃષ્ટ પદમાં પાંચની વૃદ્ધિ કરતા જવું જોઈએ. તથા–એક, બે, ત્રણ આદિ પરમાણુઓના જઘન્ય પદમાં અને ઉત્કૃષ્ટ પદમાં પ્રત્યેકના કેટલા કેટલા સ્પર્શના પ્રદેશ હોય છે તે આ પ્રકારે પણ ગણી • શકાય છે–જઘન્યપદમાં સ્પર્શ કપ્રદેશોની સંખ્યા નકકી કરવા માટે પરમાણુની જેટલી સંખ્યા આપી હોય તેના બમણાં કરી બે ઉમેરવા જેમ કે એક પરમાણુના બમણું કરવાથી બે આવે અને તેમાં બે ઉમેરવાથી ચાર આવે આ રીતે ઓછામાં ઓછા ચાર સ્પર્શક પ્રદેશો આવે છે, એ જ પ્રમાણે બેથી લઈને દસ પર્યન્તના પરમાણુઓના જંઘન્ય સ્પર્શક પ્રદેશે પણ ગણી શકાય છે. ઉત્કૃષ્ટ સ્પર્શકોની સંખ્યા નકકી કરવા માટે પરમાણુના પાંચ ગણું કરી બે ઉમેરવા જેમ કે એક પરમાણુને પાંચ વડે ગુણવાથી પાંચ પરમાણુ થાય છે. તેમાં બે ઉમેરવાથી સાત સ્પર્શક પ્રદેશો આવે છે એ જ પ્રમાણે બેથી
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy