SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ५६६ भंगवती सूत्रे वक्तव्यताप्ररूपणम् १, स्पर्शस्त्ररूपनिरूपणम् २, प्रणिधिमपण, निरयान्तस्वरूपमरूपम् ४, लोकमध्य स्वरूपनिरूपणम् ५, दिविदि स्वरूपनिरूपणम्, अतिकायरूपणम् ७, अस्विकायम देगस्पर्शन निरूपणम्८, अवगाहनानिरूपणम् ९, जीवावगाढरूपणम् १०, अस्तिकाय निपदनमरूपणम् ११, बहुममवक्तव्यताप्ररूपणम् १२, लोकसंस्थानस्वरूपमरूपणम् १३ ॥ इति । नारकपृथिवीवक्तव्यता । मूलम् - " कइ णं भंते! पुढचीओ पण्णत्ताओ ? गोयमा ! सत्तपुढबीओ पण्णत्ताओ, तं जहा - रयणप्पभा जात्र अहेवत्तमा, नैरग्रिक द्वार है १, स्पर्श के स्वरूप का निरूपण करनेवाला द्वितीय स्पर्शद्वार है २, प्रणिधिकी प्ररूपणा करनेवाला तृतीय पणिधिद्वार है ३, निरयान्तस्वरूप की प्ररूपणा करनेवाला चतुर्थनिरयान्तद्वार है 3 लोकमध्यस्वरूप करनेवाला पांचवां लोकमध्यद्वार है ५, दिशा विदिशा के प्रवहस्वरूप का निरूपक छठा दिशा विदिशाप्रवाह द्वार है ६, अस्तिकाय प्रवर्तन का रूपक सातवां अस्तिकायप्रवर्तन द्वार है ७, अस्तिकाय प्रदेशस्पर्शन का निरूपक आठवां अस्तिकायमदेश स्पर्शनाद्वार है ८, अवगाहना का निरूपक नवमां अवगाहनाद्वार है ९, जीवावगाढप्ररूपक दशवां जीवावगाढद्वार है १० अस्तिकाय निषदनप्ररूपक ११ वां अस्तिकार्यानषद द्वार है ११, बहुसमवक्तन्पतामहपक बारहवां च प्हुस महार है, १२ और लोकसंस्थानस्वरूपरूपक तेरहवां लोकसंस्थान द्वार है। નારક જીવાની પ્રરૂપણા કરવામાં આવી છે બીજા સ્પર્શદ્વારમાં સ્પાના સ્વરૂપનુ નિરૂપણ કરવામાં આવ્યું છે. ત્રીજા પ્રણિધિદ્વારમાં પ્રણિધિની પ્રરૂપશુા કરવામાં માવી છે નિરયાન્તસ્વરૂપની પ્રરૂપણા કરનારૂ ચેથું નિરયાન્તદ્વાર છે, લેાકમધ્યના સ્વરૂપનું નિરૂપણુ પાંચમાં લેકમધ્યદ્વારમાં કરવામાં આવ્યુ છે. છઠ્ઠા દિશાવિદિશાપ્રવાહદ્વારમાં દિશાવિદિશાના પ્રવહસ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમાં અસ્તિકાયપ્રવતનદ્વારમાં અસ્તિકાયના પ્રવર્તનની પ્રરૂષણા કરવામાં આવી છે. આઠમાં અસ્તકાયપ્રદેશસ્પશના દ્વારમાં અસ્તિકાય પ્રદેશ સ્પર્શનું નિરૂપણ કરવામાં આવ્યું છે નવમાં અવગાહન દ્વારમાં અવગાહનાનું અને દસમાં જીવાવગાઢઢારમાં જીવાવગઢનુ. નિરૂપણ કરવામાં આવ્યુ છે અસ્તિકાયનિષદનની પ્રરૂપણા અગિયારમાં અસ્તિકાયનિષદનદ્વારમાં કરી છે. ગારમાં ખડુસમદ્રારમાં મહુસમવક્તવ્યતાની અને તેરમાં લેકસસ્થાન દ્વારમાં લાકસ સ્થાનના સ્વરૂપની પ્રરૂપણા કરવામાં આવી છે.
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy