SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१३ उ०१ उद्देशकार्थसंग्रहणीगाथार्थः पृथिवी-नरकपृथिवी विषयका प्रथमोद्देशकः १, देवः-देवनिरूपणार्थम् द्वितीयोद्देशकः २, अनन्तरम्-अनन्तराहारा नैरयिका इत्याद्यर्थप्रतिपादनार्थ तृती. योद्देशकः ३, पृथिवी-पृथिवीगतवक्तव्यता प्रतिपादनार्थ चतुर्थोद्देशकः ४, आहार:नरयिकाद्याहारनिरूपणार्थं पञ्चमोद्देशकः ५, उपपात:-नारकाद्युत्पादार्थ पष्ठोदेशका ६, भाषा-भाषामरूषणार्थ सप्तमोद्देशकः ७, कर्म-कर्मप्रकृतिमरूपणाथमष्टमोद्देशकः ८, अनगारः केयाघटिक:-अनगारो भावितात्मा श्रमणः लधिसामोत् केयाघटिका-रज्जुमान्तबद्धघटिकापाणिः सन् आकाशे बजेदि: स्यर्थमतिपादनार्थ नवमोद्देशकः ९, समुद्घातः समुद्धातपतिपादनार्थ दशमोदेशका १० । इति गाथार्थः ॥ १॥ नरकपृथिवी के सम्बन्ध में पृथिवी नामका प्रथम उद्देशा१, देव की प्ररूपणा के सम्बन्ध में देव नाम का द्वितीय उद्देशा२, अनन्तराहारउपपात क्षेत्र की प्राप्ति के समय तुरत ही आहार करनेवाले नारकों के सम्बन्ध में तृतीय उद्देशा३, नरकपृथिवी की वक्तव्यता प्रतिपादन करने के लिये चौथा उद्देशा४, नारकादि के आहार की प्ररूपणा करने के लिये पांचवां उद्देशा५, नारकादिकों के उपपात सम्बन्ध में - छठा उद्देशा६, भाषा सम्बन्ध में सातवां उद्देशा, कर्म की प्ररूपणा सम्बन्ध में आठवा उद्देशा८, अनगार-भावितात्मा अनगार वैक्रियलन्धि के सामर्थ्य से केंयाघडिया-हाथ में डोरे से वांधी हुई घड़ी लेकर आकाश में गमन कर सकता है इत्यादि अर्थ काप्रतिपादन करने के लिये नौवां उद्देशा९, और समुद्घात का वर्णन करने रूप दशवां उद्देशा१० इस प्रकार से ये १० उद्देशे इस १३वें शतक में कहे गये हैं इस प्रकार से यह गाथा का अर्थ है॥ - પૃથ્વી નામના પહેલા ઉદ્દેશામાં નરકપૃથ્વીઓનું પ્રતિપાદન કર્યું छ. १ नमना भीत सभा हेवानी प्र३५. ४३री छ. "भत" ઉપપત ક્ષેત્રની પ્રાપ્તિના સમયમાં તુરત જ આહાર કરનારા નારકોના વિષયનું ત્રીજા ઉદ્દેશામાં પ્રતિપાદન કર્યું છે. ચેથા ઉદ્દેશામાં નરકપૃથ્વીઓની વક્તવ્યતાનું પ્રતિપાદન કર્યું છે છઠ્ઠા ઉદ્દેશામાં નારકાદિના ઉપપાતનું કથા કર્યું છે. સાતમાં ઉદેશામાં ભાષાની અને આઠમાં ઉદ્દેશામાં કર્મની પ્રરૂપણ કરી છે. ભાવિતાત્મા અણુગાર વૈક્રિયલબ્ધિના પ્રભાવથી . હાથમાં દેરડાથી બાંધેલી ઘડીયાળ લઈને આકાશમાં ગમન કરી શકે છે, ઈત્યાદિ વિષયનું પ્રતિપાદન નવમાં ઉદ્દેશામાં કરવામાં આવ્યું છે દસમાં ઉદ્દેશામાં સમુદ્દઘાતેનું વર્ણન કરવામાં આવ્યું છે આ પ્રકારના દસ ઉદ્દેશકોને આ તેરમાં શતકમાં સમાવેશ થાય છે ઉપર્યુક્ત ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે,
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy