SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ भगवतीसूत्रे अथ अमोदेशकः मारभ्यते द्वादशशतकस्य अष्टमोद्देश कस्य संक्षिप्तविषयविवरणम् । महर्द्धिकदेवस्य उद्वर्तनानन्तरं द्विशरीरकनागलोकमात्रे उत्पत्तिविषयक प्रश्नोत्तरम्, ततो नागलोके जन्मग्रहणे अर्चनपूजनादिकवक्तव्यतामरूपणम्, तदनन्तरम् महर्द्धिकदेवस्य द्विशरीरकनागजन्मग्रहणानन्तरं द्विशरीर कमणिषु उत्पत्ति ति प्ररूपणम्, ततो द्विशरीरकवृक्षेषु उत्पत्तिवर्णनम्, ततो वानरप्रभृतिजीवानां रत्नप्रभायामुत्पत्तिवर्णनम्, ततः सिंहमभृ तेजीवानामपि नैरयिकत्वेन उत्पत्ति वर्णनं च ततः काकद्ध प्रभृतिजीवानामपि नैरविकत्या उत्पत्तिवर्णनमिति ॥ , आठवें उद्देशे का प्रारंभ - बारहवें शतक के इस अष्टम उद्देशक में कहे हुए विषय का विव रण संक्षेप से इस प्रकार है महर्दिक देव उतन के बाद तुरत ही क्या दो शरीर को धारण करनेवाले नानों में उत्पन्न होता है ? ऐसा प्रश्न और उत्पन्न होता है ऐसा उत्तर नागलोक में जन्म लेने पर अर्चन पूजनादिक की वक्तव्यता की प्ररूपणा महर्द्धिकदेव की दो शरीर नागों में ग्रहण करने के बाद दो शरीरवाले मणियों में उत्पत्ति की प्ररूपणा दो शरीरवाले वृक्षों में उत्पत्ति का वर्णन वानव्यन्तर आदि जीवों की रत्नप्रभा में उत्पत्ति का वर्णन सिंह आदि जीवों की भी नैरयिकरूप से उत्पत्ति का वर्णन काक, गृट आदि जीवों की नैरयिकरूप से उत्पत्ति होने का वर्णन । આઠમા ઉદ્દેશાના પ્રારંભ આ આઠમાં ઉદ્દેશકમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે, તેના સક્ષિપ્ત સારાંશ નીચે પ્રમાણે છે– મહદ્ધિક આદિ વિશેષણવાળા દેવ તે ભસ’બધી આયુષ્ય પૂરૂ કરીને શુ એ શરીરા ધારણ કરનારા નાગેમાં ઉત્પન્ન થાય છે ખરી ? આ પ્રકારના પ્રશ્ન અને તેને હકારમાં ઉત્તર નાગલેાકમાં ઉત્પન્ન થયા બાદ તેનું જે અન પૂજન આદિથાય છે, તેનું વધુ ન મહદ્ધિક દેવની એ શરીરવાળા મણિએમાં ઉત્પત્તિની પ્રરૂપણા, એ શરીરવાળાં વૃક્ષેામાં તેની ઉત્પ ત્તિની પ્રરૂપણા વનન્યતર આદિ જીવેાની રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પત્તિનું વર્ણન સિદ્ધ આદિ જીવાની પણ નારકા રૂપે ઉત્પત્તિની પ્રરૂપણા કાગડા, ગીધ આદિ જીવાની પશુ નારકેા રૂપે ઉત્પત્તિનો પ્રરૂપણા,
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy