SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयवन्द्रिका टीका श० १२ १०५ सू० १ कर्मपुद्गलस्वरूपनिरूपणम् - १५७ दक्षणम्, एतत्तु क्रोधजन्यत्वात् क्रोधाकार्यम् , द्वेषोचा अमोतिमात्रम् , अक्षमापरकतापराधस्यासहनम् . संचलना-पौनःपुन्येन क्रोषरहिना ज्वलनम् , कलहःपरस्परकोलाहलकरणम् परस्परमुच्चैरनुचितभाषणमित्यर्थः, एनच्चापि क्रोधकार्यम् . चाण्डिक्यम्-रौद्राकारकरणम् , एतदपि क्रोधजन्यमेव, भण्डनम्-दण्डना. दिभिः- युद्धम् परदोषोद्घाटनम्, गालीमदानेन वा, एतस्यापि क्रोधजन्यत्वात् , विवादः-विरुद्धवचनानि, अयमपि क्रोधजन्य एव । एष खलु क्रोधादिः कतिवर्णः, यावद कतिगन्धः, कतिरसः कतिस्पर्शः प्रज्ञप्तः? भगवानाह'गोयमा (पंचवण्णे दुगंधे है यह क्रोध से जन्य होता है इसलिये क्रोध का कार्य है । अथवा द्वेषअप्रीति का नाम है। दूसरों द्वारा किये गये अपराध को सहन करनेकी अक्षमता का नाम अक्षमा है क्रोध से बारंबार जलना इसका नाम संज्वलन है आपस में एक दूसरे के प्रति धुरी तरह से जो जोर २ से बोलचाल हो जाती है उसका नाम कलह है यह भी क्रोध का एक कार्य है। रोद्र आकार का धारण करना इसका नाम चाण्डिक्य है यह भी क्रोध का एक कार्य है । दण्ड आदि से युद्ध करना अथवा गाली देने पूर्वक दूसरों के दोषों का उद्घाटन करना इसका नाम भण्डन है। यह भी क्रोध का एक कार्य है, परस्पर विरोध से उत्पन्न हुए वचनों का नाम विवाद है, यह भी क्रोध से ही जन्य होता है अत: उसका एक कार्य है। ये क्रोधादि परिणाम कितने वर्णों वाले, यावत् कितने गंधोवाले, कितने रसोंवाले, और कितने स्पों वाले कहे गये हैं ? इसके જે દૂષણ લગાડવામાં આવે છે તેનું નામ દેષ છે તે ક્રોધ જન્ય રહેવાથી ક્રોધના કાર્ય રૂપ ગણાય છે. અથવા અપ્રીતિનું નામ ઠેષ છે. અન્ય દ્વારા થયેલા અપરાધને સહન કરવાની અક્ષમતાનું નામ અક્ષમ છે. કે ધથી વાર વાર પ્રજ્વલિત થવું તેનું નામ સંજવલન છે. એક બીજાની વચ્ચે ઉગ્ર વાગયુદ્ધ થવું તેનું નામ કલહ છે. તે કલહ પણ ક્રોધના કારણે જ ઉદ્દભવતું હોવાથી તેને પણ ક્રોધના એક કાર્ય રૂપ ગણવામાં આવે છે. રૌદ્ર કવરૂપને ધારણ કરવું તેનું નામ ચાડિકય છે. આ ચાડિકય પણ ક્રોધના એક કાર્ય રૂપ છે, દડા આદિ વડે લડવું અથવા ગાલીપ્રદાનપૂર્વક બીજાના દેને પ્રકટ કરવા તેનું નામ લંડન છે. તે પણ કોઇના એક કાર્ય રૂપ છે પરસ્પરના વિરોધને કારણે જે વચનોનું ઉચ્ચારણ થાય છે તેનું નામ વિવાદ છે. આ વિવાદ પણ ક્રોધના જ એક કાર્ય રૂપ છે. ગૌતમ સ્વામીના પ્રશ્નને ભાવાર્થ એ છે કે ક્રોધાદિ પરિણામે કેટલાં વર્ણવાળા, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને, અને કેટલા સ્પર્શવાળાં છે?
SR No.009320
Book TitleBhagwati Sutra Part 10
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages743
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy