SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीमत्र किंवा नपुंसकवेदकर्मवन्धका भवन्ति ? भगवानाह-'गोयमा ! इत्थी वेदबंधएवा, पुरिसवेदवधएवा, नपुंसगवेदबंधएवा छव्वीसं भंगा २४' हे गौतम ! उत्पलस्थो जीवः स्त्रीवेदवन्धकोवा भवति, पुरुपवेदवन्धको वा भवति, नपुंमत्र वेदवन्धको वा भवति, इत्यादिरीत्या पविशतिर्भङ्गा भवन्ति २४, तथाहि एककयोगे एकवचनान्तास्त्रयः, बहुवचनान्ता अपि त्रयः इति पद, द्विकयोगेतु यथायोगम् एकत्वबहस्वाभ्यां तिस्रश्चतुर्भङ्गिका इति द्वादश, त्रिकयोगेतु अष्टौ भङ्गा भवन्ति, इति सर्व मेलनेन पइविंशतिर्भङ्गाः, इति चतुर्विशम् वन्धकद्वारम् । २४ । वेद कर्म के बंधक होते हैं ? इसके उत्तर में प्रभु कहते हैं- 'गोयमा। इत्थीवेदबंधएवा, पुरिसवेदबंधएवा, नपुंसगवेदबंधएवा छव्यास भंगा' हे गौतम ! उत्पलस्थजीव स्त्रीवेदबंधक भी होता है पुरुषवेद बंधक भी होता है, और नपुंसकवेदबंधक भी होता है। इत्यादि रीति से यहां २६ भंग होते हैं । ये इस प्रकार से समझना चाहियेएक योग में एक वचन को लेकर ३ भंग और पहुवचन को लेकर भी ३ भंग होते हैं इस प्रकार ये ६ भंग होते हैं । दोकेयोग में यथा योग एक वचन और बहुवचन को लेकर चार भंगोंवाली तीन भंगी होती है, इस प्रकार ये १२ भंग हो जाते हैं । त्रिकयोग में आठ भंग होते है। इस प्रकार सब मिलकर यहाँ २६ भंग आ जाते हैं । इस प्रकार से यह २४ वां बंधकद्वार है। હે ભગવન્! તે ઉત્પલસ્થ જીવ શું સ્ત્રીવેદ કર્મના બન્યક હોય છે? કે પુરુષવેદ કર્મના બન્ધક હોય છે? કે નપુંસક વેદકર્મના બન્ધક હોય છે? महावीर प्रभुन। उत्त२-" गोयमा " ! 3 गीतम! " इत्थीवेदवधए वा, पुरिसवेदनधए वा, नपुसगवेबधए वा, छब्बीस मंगा" ५मा सो જીવ સ્ત્રીવેદને બંધક પણ હે ઈ શકે છે, પુરુષવેદન બન્યક પણ હોઈ શકે છે અને નપુંસવેદને બન્યક પણ હોઈ શકે છે અહીં કુલ ૨૬ ભાંગા બને છે. તે ભાંગા આ પ્રમાણે સમજવા એક ભેગમાં એક વચનની અપેક્ષાએ ૩ ભાંગા અને બહુવચનની અપેક્ષાએ ૩ ભાંગા બને છે. આ રીતે એક ગમાં કુલ ૬ ભાગા બને છે. દ્વિકોગમાં યથાગ્ય એક વચન અને બહુ વચન લેવાથી ચાર ભાગાઓવાળી ત્રિભ ગી બને છે તેથી ૪૪=૧૨ ભાગ બને છે. અને ત્રિગમાં આઠ ભાગ બને છે. આ રીતે કુલ ૬+૧૨૮=૨૬ ભાંગા બને છે તે પ્રત્યેક ભંગ ૧૬માં લવાસ નિઃશ્વાસ દ્વારમાં બતાવ્યા પ્રમાણે અહીં પણ બનાવી શકાય છે. એ ૨૪.
SR No.009319
Book TitleBhagwati Sutra Part 09
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages770
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy