SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ १०० . . . . . . . . . भगवतीको दृश्यताम् ? इति । अपिच अन्त्यसमये एव घटः समारब्धः ? तत्रैव यद्यौ दृश्यते तदा का आपत्तिः ? तथाच क्रियमाण एव कृतो भवति, क्रियमाणसमयस्य निरंशत्वात् । यदिच सम्पति समये क्रियाकालेऽप्यकृत वस्तु तदाऽतिक्रान्ते समये कथं क्रियतात्, कथवा एष्यति ? क्रियया उभयोरपि विनष्टत्वानुत्पन्नत्वेनासत्त्वात् दे सकता है । घटकी उत्पत्ति अन्तके समय में ही होती है, इसलिये वह यदि उस समय में ही दिखलाई देता है, तो इसमें कौनसी आपत्ति हैं तथा-क्रियमाणका समय निरंश होनेसे क्रियमाणही कृत होता है। यदि वर्तमान समयरूप क्रियाकालमें भी वस्तु अकृत मानी जाये तो फिर वह उस समय व्यतीत हो जाने पर कैसे की जा सकेगी? तथा भविष्यत् कालमें भी वह कैसे निधन हो सकेगी, क्योंकि अतिक्रान्त समय में और भविष्यकालमें, दोनों में भी विनष्ट एवं अनुत्पन्न होनेसे क्रियाका असत्य है । अर्थात् क्रियो साधार होती है निराधार नहीं, वर्तमान समय जप अतिक्रान्त हो गया तब विवक्षित वस्तुकी उत्पत्ति होनेका वह समय नष्ट हो गया, अब इसमें नष्ट होने के कारण विवक्षित वस्तुकी उत्पत्ति होनेरुप क्रियाका सद्भाव रहता नहीं है, इसी तरहसे भविष्यत्काल भी अनुत्पन्न है-अतः अनुत्पन्न होने के कारण अभीसे उसमें भी उत्पन्न होनेरूप क्रियाका सद्भाव कैसे रह सकेगा, तथा इसीसे ઘડાની ઉત્પત્તિ તે ક્રિયાના અન્ત સમયે જ થાય છે, તેથી જે વડે તે સમયે જ દેખી શકાય છે તેમાં વધશે છે? | તથા ક્રિયમાણનો સમય નિરંશ હોવાથી ક્રિયમાણ જ કૃત હોય છે. જે વર્તમાન સમયરૂપ ક્રિયાકાળમાં પણ વસ્તુને અકૃત માની લેવામાં આવે, તે તે સમય વ્યતીત થઈ ગયા બાદ પણ તેની ઉત્પત્તિ કેવી રીતે કરી શકાય! તથા ભવિષ્યકાળમાં પણ તેનું નિર્માણ કેવી રીતે કરી શકાશે? કારણ કે અતિકાન્ત સમયમાં (વ્યતીત થઈ ગયેલા સમયમાં) અને ભવિષ્ય કાળમાં પણ વિનષ્ટ અને અનુત્પન્ન હોવાથી ક્રિયાનું અસત્વ (અવિદ્યમાનતા) છે. એટલે કે ક્રિયા સાધાર હોય છે-નિરાધાર હ તી નથી. વર્તમાન સમય જયારે અતિક્રાન્ત થઈ જાય છે ત્યારે અમુક વસ્તુની ઉત્પત્તિ થવાને-તે સમય નષ્ટ થઈ જાય છે. તે નષ્ટ થઈ જવાને કારણે તેમાં તે અમુક વસ્તુની ઉત્પત્તિ થવા રૂપ-ક્રિયાને સદૂભાવ રહે નથી. એ જ પ્રમાણે ભવિષ્યકાળમાં પણ તે અનુત્પન્ન જે રહે છે તેથી અનુત્પન્ન હોવાને કારણે અત્યારથી જ તેમાં પણ ઉપન્ન થવા રૂપ ક્રિયાને સદભાવું કેવી રીતે રહી શકશે તેથી
SR No.009318
Book TitleBhagwati Sutra Part 08
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages692
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_bhagwati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy